ગુજરાતના NCC કેડેટ મનુજ કુમાર આંતરરાષ્ટ્રીય મંચ પર ઝળક્યા

કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ-2026 માટે પસંદગી, ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ અમદાવાદનેશનલ કેડેટ કોર્પ્સ (NCC) નિદેશાલય ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અમદાવાદની ‘1 ગુજરાત NCC બટાલિયન’ના કેડેટ મનુજ કુમારની પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)-2026 માટે પસંદગી થઈ છે. તેઓ કિર્ગિઝ પ્રજાસત્તાકમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીથી ગુજરાત…