ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 સિનિયર વુમન્સમાં એસજીવીપી ચેમ્પિયન
મેન્સમાં પ્રોગ્રેસિવ એસએ અમદાવાદ , સીનિયર વુમન્સમાં એઆરએ એફ સી અમદાવાદ, જુનિયર બોયસ માં એઆરએ એફસી અમદાવાદ ચેમ્પિયન વડોદરા 30.5.26 ના સીનિયર વુમન્સ ની ફાઇનલ મેચમાં એસજીવીપી એફસી એ મીથીલા રામાણીના 2 ગોલ, આરૂષિ સંતોષના 1 ગોલની મદદથી સમિક્ષા સ્ટ્રાઈકર એફસી ભાવનગર પર 3-1 થી વીજય મેળવ્યો હતો. સમિક્ષા સ્ટ્રાઈકર એફસી વતી રેબેકાએ 1 ગોલ…
