હીરામણિ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ કરાટેમાં ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ મેડલ જીત્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધો.3 માં અભ્યાસ કરતી શાહ પ્રિશાએ ખેલમહાકુંભ અન્ડર-14 24 થી 26 વજન ગ્રુપમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા 21-12-25 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ 19 મી રાજ્ય કક્ષાની શીતો-રિયું કરાટે ચેમ્પિયનશિપમાં કુમિતેમાં સિલ્વર તથા કાંતામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.  ભાટીયા વૃંદાએ અન્ડર-14 વિભાગમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ તથા…

રાજ્યકક્ષાની વુશુની રમત સ્પર્ધામાં હીરામણિ શાળા – હૉસ્ટેલના વિદ્યાર્થીઓને ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ મેડલ

U. 17 ની રાજ્યકક્ષાની આણંદ ખાતે રમાયેલ વુશુની રમત સ્પર્ધામાં  રાજ્યકક્ષાએ મેડલ મેળવનાર હીરામણિ શાળાના વિધાર્થીઓ (૧) કેયુર ભરવાડ – ગોલ્ડ મેડલ ..(૨) દક્ષ પટેલ .ગોલ્ડ મેડલ..(૩) સુભાષ સહાની .સિલ્વર મેડલ..(૪) ધવલ ગઢવી .બ્રોન્ઝ મેડલ. ગોલ્ડ મેડલ મેળવનાર વિધાર્થીઓ નેશનલ કક્ષાએ રમવા જશે.

એશિયન એમેચ્યોર ચેસ ચેમ્પિયનશિપમાં રુહાની અસુદાનીને સ્ટાન્ડર્ડમાં, બ્લિટ્ઝમાં મહાર્થ ગોધાણીને સિલ્વર મેડલ મળ્યો

ગુજરાતની 14 વર્ષીય ચેસ ખેલાડી રુહાની રાજ આસુદાનીએ U.A.E. AL Ain મા 14 થી 23 ડિસેમ્બર દરમિયાન એશિયન એમેચ્યોર ચેસ ચેસિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ચેમ્પિયનશિપમાં 31 દેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જે સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉચ્ચ સ્તરની સ્પર્ધા અને તીવ્રતા દર્શાવે છે. 8મા રાઉન્ડમાં રુહાનીએ યુએઈની મરિયમ મોહમ્મદને હરાવી…