જિયો તેના ગ્રાહકો માટે સ્પેસએક્સનું સ્ટારલિન્ક હાઇ-સ્પીડ ઇન્ટરનેટ લાવશે
· જિયો અને સ્ટારલિંક સમગ્ર ભારતને જોડીને તેમની ક્ષિતિજો વિસ્તારી રહ્યા છે · જિયો સ્ટારલિન્ક કનેક્ટિવિટીનો સમાવેશ કરવા માટે તેના બ્રોડબેન્ડ સર્વિસીઝના વિકલ્પોને વિસ્તારીને તેનું વૈવિધ્યીકરણ કરી રહ્યું છે · ભારતની કનેક્ટિવિટીની ઉત્ક્રાંતિમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે મુંબઈ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (જેપીએલ) ભારતમાં તેના ગ્રાહકોને સ્ટારલિન્કની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે સ્પેસએક્સ સાથે કરાર કર્યાની જાહેરાત…
