તિલક વર્મા-હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ, વરૂણની બોલિંગના ચક્રવાતમાં દ.આફ્રિકાનો સફાયો, પાંચમી ટી20માં 30 રને હાર, શ્રેણી 3-1થી ગુમાવી

અમદાવાદ ભારતના બેટર્સની ધમાકેદાર બેટિંગ અને બોલર્સની ચુસ્ત બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમના હાથ હેઠા પડ્યા હતા અને પ્રવાસી ટીમ છેલ્લી અને પાંચમી ટી20…રને હારતાં પ્રવાસી ટીમે 3-1થી શ્રેણી ગુમાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં  દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રવાસી ટીમના સુકાનીનો આ નિર્ણય…

શ્રેયસ-વૈંકટેશની તોફાની બેટિંગ કોલકાતાનો હૈદ્રાબાદ સામે આઠ વિકેટે વિજય, કોલકાતા ફાઈનલમાં

અમદવાદ અમદાવાદના નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ પર આઈપીએલની ક્વોલિફાયર-1માં કોલકાતા નાઈટ રાઈડર્સનો સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે શાહરૂખ ખાનની માલિકીની ટીમે સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સનરાઈઝર્સના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટ્રેવિસ હેડને શૂન્ય રને મેચના બીજા જ બોલે સ્ટાર્કે બોલ્ડ કર્યો હતો. રાહુલ…