હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ: 200 સ્થળે તપાસ, 61 ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

પી.પી. સવાણી હોસ્ટેલની ફૂડ પોઇઝનિંગ ઘટનાના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ; 10 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભૂ બંધ, એક લાયસન્સ સસ્પેન્ડ ગાંધીનગર સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની ચકાસણી માટે ખોરાક…

પી.પી. સવાણી હોસ્ટેલમાં 85 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો-ઉલ્ટીની ફરિયાદ

12 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ, 4ને સારવાર બાદ રજા; હાલ 8 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ, તમામની સ્થિતિ સ્થિર સુરત સુરતના અબ્રામા ખાતે આવેલી પી.પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં શનિવારે સાંજે જમ્યા બાદ વિદ્યાર્થીઓમાં પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદો સામે આવી હતી. હોસ્ટેલમાં રહેતા અંદાજે 2,200 વિદ્યાર્થીઓમાંથી કુલ 85 વિદ્યાર્થીઓને આવી તકલીફ થતાં હોસ્ટેલ સ્ટાફ દ્વારા તેમને પી.પી….

વરાછા ફૂડ પોઈઝનિંગ: આરોગ્ય મંત્રીની તાત્કાલિક કાર્યવાહી, રેસ્ટોરન્ટ સીલ કરવાની સૂચના

પાંચ વર્ષીય બાળકીના મોતથી ખળભળાટ; અસરગ્રસ્ત પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય વિભાગને આદેશ સુરત સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની પુણાગામ…