એરફોર્સ સ્ટેશન ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાન, એર વોરિયર્સે સ્વચ્છતાનો સંદેશ આપ્યો

‘સ્વચ્છતામાં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ થીમ હેઠળ સંગઠિત સફાઈ અને કચરા વ્યવસ્થાપનની કામગીરી ગાંધીનગર‘સ્વચ્છતામાં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ની થીમ હેઠળ એરફોર્સ સ્ટેશન ગાંધીનગરના કર્મચારીઓએ સ્વચ્છતા હી સેવા-2026 (SHS 2026) અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત એર વોરિયર્સ દ્વારા એરફોર્સ સ્ટેશન પર વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. એર વોરિયર્સે સંગઠિત…

સ્વચ્છતા હી સેવા 2026 : વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન

શ્રમદાન સાથે સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી; બાલાચડી બીચ પર કચરાનું સેગ્રિગેશન અને નિકાલ કરી નાગરિક જવાબદારીનો સંદેશ અપાયો વડોદરા/જામનગર#SwachhataHiSeva2026 અભિયાન અંતર્ગત ભારતીય વાયુસેનાના વડોદરા અને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બંને સ્થળોએ એર વોરિયર્સે સક્રિય ભાગ લઈ સ્વચ્છતા, જવાબદાર કચરા વ્યવસ્થાપન અને જનભાગીદારીનો સંદેશ…

રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાનું આહવાન; 1થી 7 જુલાઈ દરમિયાન 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ ગાંધીનગર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાને માત્ર એક સપ્તાહ…