રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે તમિલનાડુની હેરિટેજ ન્યુટ્રિશન બ્રાન્ડ ‘ઉધયમ’ હસ્તગત કરી
બેંગલુરુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) ‘ઉધયમ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ’માં બહુમતી હિસ્સો હાંસલ કર્યો છે. એક સંયુક્ત સાહસ કરાર હેઠળ આરસીપીએલ બહુમતી હિસ્સો ધરાવે છે, જ્યારે ઉધયમના અગાઉના માલિકો પાસે કંપનીમાં લઘુમતી હિસ્સો છે. આ સોદો આ ફૂડ કંપની અને તમિલનાડુની હેરિટેજ ન્યુટ્રિશન બ્રાન્ડ ‘ઉધયમ’ને આરસીપીએલ હેઠળ લાવે છે, તેનાથી આ એફએમસીજી ક્ષેત્રની…
