યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મોવડીઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓએ ભારતમાં એમ્નીલ મેન્યુફેક્ચરિંગ સાઈટની મુલાકાત લીધી
મુંબઈ, : એમ્નીલ ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ક. (NYSE: AMRX) (“એમ્નીલ” અથવા “કંપની”) દ્વારા આજે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (એચએચએસ) અને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના વરિષ્ઠ સભ્યોના મોવડીઓ…