મોલકોમનું ‘મેક ઇન ઇન્ડિયા’ને મોટું પ્રોત્સાહન: સાણંદ પ્લાન્ટમાં પીપીઈ ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર
રૂ. 100 કરોડથી વધુના રોકાણ સાથે સાણંદમાં 17મું ઉત્પાદન એકમ કાર્યરત; આગામી વર્ષે 300થી વધુ રોજગારી સર્જવાનું લક્ષ્ય, આયાતી ગ્લોવ્સના સ્થાનિક ઉત્પાદન પર ભાર અમદાવાદ ભારતમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ (પીપીઈ) ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી મોલકોમ ઇન્ડિયા લિમિટેડે ગુજરાતના સાણંદ ખાતે આવેલી પોતાની અદ્યતન ઉત્પાદન સવલતને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને સ્થાનિકીકરણની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિની…
