મેસ્સી-ઈનીએસ્ટા-યમલ જેવા સ્ટાર ફૂટબોલર્સ કક્ષાની તાલીમની અમદાવાદી ફૂટબોલ પ્રેમીઓને તક

બાર્સા એકેડમી દ્વારા દેશના છ શહેરોમાં વિદેશી કોચના માર્ગદર્શનમાં ફૂટબોલની તાલીમ અપાશે અમદાવાદ અમદાવાદ અને દેશના ફૂટબોલ લવર્સ (રમતમાં આગળ વધવા ઈચ્છતા યુવાઓ) માટે લિયોનેલ મેસ્સી, આન્દ્રેસ ઇનીએસ્ટા, ઝેવી હર્નાન્ડેઝ અને ઉભરતા સ્ટાર લેમિન યમલ જેવા સ્ટાર્સ કક્ષાની તાલીમની તક બાર્સા એકેડેમી દ્વારા આપવામાં આવી રહી છે. આના માટે એકેડમી દ્વારા અમદાવાદ સહિત દેશના છ…

પેરિસ ઓલિમ્પિક પહેલા પાંચ ભારતીય ઓલિમ્પિક બોક્સર જર્મનીમાં ટ્રેનિંગ લેશે

નવી દિલ્હી પાંચ ઓલિમ્પિકમાં જનારા ભારતીય બોક્સરો ગેમ્સની તૈયારીના ભાગરૂપે 28 જૂનથી શરૂ થનારી એક મહિનાની તાલીમ શિબિર માટે જર્મનીના સારબ્રુકેનમાં ઓલિમ્પિક સેન્ટર જશે.2022 કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અમિત પંઘાલ (51 કિગ્રા) જોકે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના શિલારુ કેન્દ્રમાં તેના કોચ અને રાષ્ટ્રીય શિબિરના સહાયક સ્ટાફ સાથે તાલીમ લેવાનું ચાલુ રાખશે અને ફ્રાન્સમાં બાકીની…