TPL 7-જી.એસ દિલ્હી એસિસ પોઈન્ટ ટેબલમાં ટોચ પર , રાજસ્થાન રેન્જર્સ બીજા ક્રમે

અમદાવાદ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે જી.એસ દિલ્હી એસિસ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી અને રાજસ્થાન રેન્જર્સ બીજા ક્રમે રહ્યું હતું. પ્જીરથમ મેચમાં એસ દિલ્હી એસિસ અને ચેન્નાઈ સ્મેશર્સે બ્લેક કોર્ટ પર પોતાની મેચની શરૂઆત કરતા મહિલા સિંગલ્સમાં, સોફિયા કોસ્ટૌલાસે પહેલા દિવસથી જ પોતાનું પ્રભાવશાળી…

સ્ટેટ અંડર-17 સિલેક્શન ચેસ ટૂર્નામેન્ટમાં ક્રિશ અને હન્યા શાહ ટોચના ક્રમે

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-17 (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2025 માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા ૩1.10.2025 અને 1.11.2025 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: 1) ક્રિશ એ. તન્ના – 6.5 પોઇન્ટ 1) હન્યા શાહ – 6 પોઇન્ટ 2) શુભ અથા –…