‘જિયો ભારત’ ફોન પ્લેટફોર્મ સાથે જિયોએ તેના ‘2જી-મુક્ત ભારત’ વિઝનને વેગવંતુ બનાવ્યું
બીટા ટ્રાયલઃ કિંમતઃ મુંબઈ જ્યારે ભારત પરિવર્તનશીલ જિયો ટ્રુ 5G નેટવર્ક સાથે એક તરફ 5G ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે સમાજનો એક વર્ગ એવો છે જે સંપૂર્ણ રીતે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવામાં અસમર્થ છે. ભારતમાં હજુ પણ 25 કરોડ મોબાઈલ ગ્રાહકો 2G યુગમાં ફીચર ફોન સાથે ફસાયેલા છે. આ ફીચર ફોન ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે ટેક્નોલોજીનો ઉપયોગ એ…
