વિવેક દેસાઈના ફોટો એક્ઝિબિશન ‘કચ્છ…. અચીજા’ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં યોજાશે

અમદાવાદ છેલ્લા બે દશકા કરતાં પણ વધુ સમયથી ‘કચ્છ’ને પોતાનું બીજું ઘર બનાવનારા જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ‘કચ્છ’ની યાત્રાને સુંદર રીતે વર્ણવતાં ફોટો એક્ઝિબિશન ‘કચ્છ … અચીજા’નો આવતીકાલ તા. 17 એપ્રિલથી આરંભ થઈ રહ્યો છે. આ ફોટો એક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. 31 મે, 2026 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન નીહાળી શકાશે. વિવેક…

સત્યઆર્ટગેલેરીમાં વિવેક દેસાઈનાં ફોટોગ્રાફીનું એક્ઝીબિશન – ‘લંબી કહાનિયાં’

એક્ઝીબિશન તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે અમદાવાદ માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન- ‘લંબી કહાનીયાં’નો સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે. આ પ્રદર્શનમાં કુલ ૫૦ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તા.1 સપ્ટેમ્બર, 2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન ખુલ્લું રહેશે. ‘લંબી કહાનીયાં’ ફોટોગ્રાફી…