હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં દાંડિયા સુશોભન સ્પર્ધા, રાવણ થ્રીડી આકૃતિ તથા છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ
અમદાવાદ હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા ”નવરાત્રિ” ની ઉજવણી નિમીત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં વિધાર્થીઓ માટે “દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવવાની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન ઉન, કોડી, મોતી જેવી…
