અમદાવાદને સ્લમમુક્ત શહેર બનાવવા ભાજપનો સંકલ્પઃ 50000 ઝૂંપડાવાસીઓને પાકા મકાન અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી માટે સંક્લ્પ પત્ર-2026નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું અમદાવાદ સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત 50 હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે, એમ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -2026ના સંક્લ્પ…

મહિલાઓને વ્યવસાય વધુ સક્ષમ અને આત્મવિશ્વાસી બનાવવા પર વધુ ધ્યાન અપાશેઃ ઉષા જયસ્વાલ

ઉષા જયસ્વાલ એ 2026-27 માટે FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો અમદાવાદ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) ના અમદાવાદ ચેપ્ટરે 2026-27 વર્ષ માટે ઉષા જયસ્વાલની ચેરપર્સન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે આઉટગોઇંગ ચેરપર્સન મધુ બંઠિયા પાસેથી કાર્યભાર સંભાળ્યો છે, જે સંસ્થાના તમામ ક્ષેત્રોમાં મહિલાઓનાં સશક્તિકરણની પરંપરાને ચાલુ રાખશે. FICCIની સમાજમાં ભૂમિકા FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશનનો એક…

કેના શાહને યુવા પ્રતિભા તરીકે સેલ્યુટ ઈન્ડિયા એવોર્ડ અપાશે

અમદાવાદ ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન એટલે કે વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે આગામી 11મી જાન્યુઆરી, 2025 ,શનિવારે એએમએમાં સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાશે. આ સમારંભમાં દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિવિશેષનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ આપીને અભિવાદન કરાશે. આ સમારંભમાં પૂજ્ય ભાગવત ઋષિ શાસ્ત્રીજી, (સોલા ભાગવત વિદ્યાપીઠ), ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય), પ્રતિભા જૈન, (મેયર, અમદાવાદ) પવિત્ર…