ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં પારૂલ એફ એ સહિતની ટીમોનો વિજય
વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 નો 15.5.26 થી બરોડાના સમા ઈન્ડોર હૉલ ખાતે શાનનદાર પ્રારંભ થયો છે. જેમાં 15.5.26 ના સીનિયર મેન્સ ની 8 મેચોમાં પારૂલ એફએ એ ગોટ એફસી પર 6-2 થી, એમેચ્યોર એફસી એ રેવ્સ એફએ પર 8-0 થી, પ્રોગ્ર્સિવ એસએ એ એકે ઇલાઇટ એફએ પર…
