ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024ના વિજેતાઓનું સન્માન, 2025નું કેલેન્ડર લોન્ચ

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024, શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ છે, જેના વિજેતાઓને ગુલમહોર ગ્રીન્સઃ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં વર્ષ 2025નું બિમાવાલે-ગો ગોલ્ફ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન માસિક આયોજિત 11 ટુર્નામેન્ટમાં સ્કોરના આધારે GGOY ના વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં વિજેતાને પ્રખ્યાત ક્લેરેટ જગની પ્રતિકૃતિ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા, 2024 ટુર્નામેન્ટનું કેલેન્ડર જારી કરાયું

અમદાવાદ એમપી-ગો ગોલ્ફ ઈવેન્ટ કેલેન્ડર 2023ના ભાગરૂપે યોજાયેલી ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY 2023)માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને 19મી જાન્યુઆરીએ ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ઈનામ વિત્તરણ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં GGOY 2024 ટુર્નામેન્ટનું કેલેન્ડર પણ જારી કરવામાં આવ્યુ હતું. GGOY 2023ની ઈવેન્ટમાં આકરી હરિફાઈ જોવા મળી હતી….