અન્ડર-16(મલ્ટી-ડે) સ્કૂલ ક્રિકેટમાં શ્રી વિદ્યાનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સના આધારે હરાવી હિરામણી સ્કૂલ વિજયી
હીરામણિ સ્કૂલ પ્રથમ દાવ –286/10 (99.3ઓવર), બીજો દાવ 192/5 D (41.1 ઓવર)વિદ્યાનગર સ્કૂલ પ્રથમ દાવ –179/10 (73.2 ઓવર), બીજો દાવ 165/4 (66 ઓવર) અમદાવાદ તા.26,27,28-01-2026ના રોજ વિવેક નિકેતન કેમ્પસ, ભાડજખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંશ્રી વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 99.3 ઓવરમાં 10 વિકેટે 286 રન…
