શરીરની કાળજી જરૂરી: મહિલાઓમાં વીકેન્ડ પર દારૂનું સેવનની ટેવ અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ

નવી દિલ્હી શહેરી અને આધુનિક જીવનશૈલીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા બદલાવો આવ્યા છે. આ બદલાવમાં મહિલાઓમાં પણ વીકેન્ડ (સાપ્તાહિક રજાઓ) પર દારૂ પીવાનું પ્રમાણ વધતું જોવા મળે છે. ઘણી મહિલાઓ માને છે કે જો તેઓ દરરોજ દારૂનું સેવન નથી કરતી પરંતુ માત્ર વીકેન્ડ પર જ પીવે છે, તો શરીરને કોઈ નુકસાન થતું નથી. પરંતુ, શું…

અમદાવાદમાં ‘The Pink Run 2.0’માં 2,500થી વધુ લોકો જોડાયા, બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો

5, 10 અને 15 કિમીની દોડ દ્વારા બ્રેસ્ટ હેલ્થ, વહેલી તપાસ અને સમયસર સારવાર અંગે જાગૃતિ ફેલાવાઈ અમદાવાદ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને બ્રેસ્ટ હેલ્થ પ્રત્યે સજાગ બનાવવાના હેતુથી HCG Aastha Cancer Centre દ્વારા અમદાવાદમાં ‘The Pink Run 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા, હિંમત અને જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 2,500થી…

નારીશક્તિની રક્ષા: ગુજરાતમાં 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV રસી, દેશમાં પ્રથમ

માત્ર ત્રણ મહિનામાં 14 વર્ષની 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ; કેન્દ્ર સરકારે કામગીરીને બિરદાવી વધુ 2.72 લાખ ડોઝ ફાળવ્યા અમદાવાદ: દીકરીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા ગુજરાત સરકારે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં 14…

ગુજરાતમાં 6 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ પૂર્ણ, સર્વાઇકલ કેન્સર સામે મળ્યું સુરક્ષા કવચ

HPV રસીકરણમાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને; કેન્દ્ર સરકાર દ્વારા વધુ 2.72 લાખ ડોઝ ફાળવાયા ગાંધીનગર ગુજરાત સરકારે રાજ્યની કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત બનાવવા માટે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગત 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી વધુ કિશોરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી…

સિઝેરિયન ડિલિવરીના વધતા કેસો પર નર્સનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘પહેલાં મહિલાઓ વધુ શારીરિક મહેનત કરતી’

નર્સ નમ્રતા દ્વિવેદીએ નોર્મલ અને સી-સેક્શન ડિલિવરી અંગે વ્યક્ત કર્યો અભિપ્રાય; મહિલાઓની જીવનશૈલી અને પ્રસૂતિ દરમિયાન દુખાવો સહન કરવાની ક્ષમતા અંગે કરી ટિપ્પણી નવી દિલ્હી આજના સમયમાં ડિલિવરીની વાત થાય ત્યારે નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન એટલે કે સી-સેક્શન અંગે ચર્ચા થવી સામાન્ય બની ગઈ છે. ઘણા લોકોનું માનવું છે કે અગાઉની સરખામણીએ હવે સી-સેક્શન ડિલિવરીના…