નિશુએ 53 કિલો વર્ગની ટ્રાયલ જીતી, હવે અંતિમ મુકાબલો અંતિમ પંઘાલ સામે

નિશુએ થિશ્કાને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું; કાજલ, નીલમ અને સિમરન સહિત છ કેટેગરીમાં વિજેતાઓ જાહેર નવી દિલ્હી ભારતીય મહિલા કુસ્તીમાં આગામી સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટેની પસંદગી પ્રક્રિયા વધુ રોમાંચક બની છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલી નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં નિશુએ 53 કિલો વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવીને એશિયન ગેમ્સ માટે પસંદ થયેલી…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી અને ટેબલ ટેનિસ સ્પર્ધા

કુસ્તીમાં અંડર 14,17 અને 19 વયજૂથના 200થી વધુ ખેલાડીઓ અને ટેબલ ટેનિસમાં 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય સ્પર્ધાઓનું આયોજન અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ…