પંતનો પિઝા પાવરપ્લે: ફ્રેક્ચરથી ફ્લેવર સુધી

બિપિન દાણી મુંબઈ ક્રિકેટ મેદાન પર ઋષભ પંતની છેલ્લી છબી હિંમત અને અવજ્ઞાની હતી—ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ફ્રેક્ચર પગ સાથે ગાડીમાં લઈ જવામાં આવી રહી હતી, પરંતુ થોડીવાર પછી પાછો ફર્યો, ભારત માટે થોડા વધુ રન બનાવવા માટે હિંમતભેર છતાં મક્કમ હતો. તે એક એવું દ્રશ્ય હતું જેમાં બહાદુરી અને હૃદયભંગનું મિશ્રણ હતું, એક યોદ્ધા શાંતિથી…

વડોદરાના પ્રથમ અને વેદ પુરુષ ક્વાર્ટર ફાઇનલમાં

સમા ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન વડોદરા સ્થાનિક ખેલાડીઓ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી પુરુષ વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન (TTAB) દ્વારા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ના આશ્રય હેઠળ આયોજિત યુટીટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ…

બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા – ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા

પોરબંદર (ગુજરાત) બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે. આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક…

69 મી અખિલ ભારતીય શાળાકીય ખો-ખોમાં હીરામણિ શાળાની  અન્ડર-17 અને 19 ની ખો-ખોની ટીમ ચેમ્પિયન

અમદાવાદ 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-14,17,19 પશ્ચિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ/બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન હીરામણિ શાળામાં કરવામાં આવ્યું હતું. આ ખો-ખો સ્પર્ધામાં 28 ટીમોએ ભાગ લીધો હતો.  આ ખો-ખો સ્પર્ધામાં  હીરામણિ સ્કૂલ (ગુજરાતી માધ્યમ) અન્ડર-17 અને અન્ડર-19ની ભાઈઓની ખો-ખોની ટીમ ચેમ્પિયન બની હીરામણિ શાળાનું ગૌરવ વધારેલ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ…

વડોદરા પેડલર્સ મેઈન ડ્રોમાં પ્રવેશ્યા

વડોદરા શહેરના ત્રણ પેડલર્સ – પલાશ કોઠારી, ધ્યેય વસાવડા અને ઝૈદ શેખે જુનિયર બોયઝ (અંડર-17) ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર દેખાવ કરી યુટિટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025ના મેઈન ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. આ ટુર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના તાબા હેઠળ 19થી 21 ઓગસ્ટ દરમિયાન…

ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે

રાજ્યમાં 2,20,504 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના નવી દિલ્હી 31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો 21,904.55 મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો 14,081.48 મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં 2,20,504.51 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભવના રહેલી છે, જેમાં સૌથી વધુ સંભાવના 1,80,790 મેગાવોટ…

કે. અન્નામલાઈએ અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની મુલાકાત લીધી

આ મંદિર 21 મી સદીમાં પારસ્પરિક સહયોગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ” – કે અન્નામલાઈ અબુ ધાબી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના રોજ, ભારતના રાજકીય નેતા તથા સમાજસેવક શ્રી કે. અન્નામલાઈએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતના સ્વાતંત્ર્યદિનના અવસરે તેમની આ મુલાકાત ભારતના સમાનતા, નમ્રતા અને એકતાના શાશ્વત મૂલ્યોના પ્રતિબિંબ સમાન બની રહી હતી….

અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ

હીરામણી હાઇસ્કૂલ ખાતે અંડર ૧૪,૧૭,૧૯ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધાઓનું આયોજન અમદાવાદ અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૫-૨૬ અંતર્ગત એસ.જી. હાઇવે પર આવેલી હીરામણી હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષા ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. બે દિવસીય જિલ્લા કક્ષા ખો-ખો સ્પર્ધા અંતર્ગત અંડર ૧૪,૧૭,૧૯ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધાઓ યોજાનાર છે. જેમાં ૨૦ ઓગસ્ટના રોજ વિવિધ વયજૂથમાં ભાઈઓની ખો-ખો…

પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનમાટે ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ કરી; શાદલૂ કેપ્ટન રહેશે

• મોહમ્મદરેઝા શાદલૂને પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝન અગાઉ કેપ્ટન જાહેર કરાયો• ગુજરાત જાયન્ટ્સે સિઝનના પ્રારંભ અગાઉ અમદાવાદ ખાતે નવી જર્સી લોન્ચ કરી• જાયન્ટ્સ આગામી સિઝનમાં 30 ઓગસ્ટના રોજ યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ વાઈજેગના રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કરશે અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સે મંગળવારે પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ના સ્ટાર ખેલાડી મોહમ્મદરેઝા શાદલૂને ટીમનો…

સત્યઆર્ટગેલેરીમાં વિવેક દેસાઈનાં ફોટોગ્રાફીનું એક્ઝીબિશન – ‘લંબી કહાનિયાં’

એક્ઝીબિશન તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે અમદાવાદ માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈનાં ફોટોગ્રાફી એક્ઝિબિશન- ‘લંબી કહાનીયાં’નો સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે. આ પ્રદર્શનમાં કુલ ૫૦ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તા.1 સપ્ટેમ્બર, 2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન ખુલ્લું રહેશે. ‘લંબી કહાનીયાં’ ફોટોગ્રાફી…

અદાણી અમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ 30 નવેમ્બરે યોજાશે; રજીસ્ટ્રેશનનો પ્રારંભ

મેરેથોન ઈવેન્ટ માટે 15 ઓગસ્ટ 2025થી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે• #Run4OurSoldiersની થીમ કેન્દ્રમાં રહેશે; લોકો ભારતીય સુરક્ષાદળોના માનમાં ભેગા થતા હોય છે• વર્ષ 2022થી આ ઈવેન્ટ ગ્લોબલ મેરેથોન ઈવેન્ટ લિસ્ટનો ભાગ બની છે, જેને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન અને ડિસ્ટન્સ રેસીસ (AIMS) દ્વારા તૈયાર કરવામાં આવે છે અમદાવાદ અમદાવાદની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ ઈવેન્ટ એવી…

બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ મનાવાયો

અમદાવાદ તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૫ બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, ચરોતર પ્રદેશ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર અક્ષરફાર્મ પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે…

આજથી વડોદરા ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ 

વડોદરા અમદાવાદના પુરુષ વર્ગના ટોપ સીડ ખેલાડી ધૈર્ય પરમાર યુટિટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ફેવરિટ ગણાશે. આ સ્પર્ધાનું આયોજન વડોદરાની ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના આશ્રય હેઠળ 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ, વી.એમ.એસ.એસ. સમા ખાતે કરવામાં આવ્યું છે. આ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશેઃ એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છેઃ “પોષણ ભી પઢાઈ ભી” મંત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાકાર કરાયું સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

GSSSB Research Assistant Final Selection List 2025 – Advt. No. 226/202324

https://gpscpariksha.com/2025/08/gsssb-research-assistant-final-selection-list-2025-advt-no-226-202324 GSSSB સંશોધન સહાયક અને આંકડાકીય સહાયક પસંદગી યાદી 2025 જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા Advt. No. 226/202324 અંતર્ગત સંશોધન સહાયક અને આંકડાકીય સહાયક પદ માટે પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી સ્પર્ધાત્મક પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીના આધારે તૈયાર કરવામાં આવી છે.

LIC AE & AAO Specialist Recruitment 2025 – 491 Posts

https://gpscpariksha.com/2025/08/lic-ae-aao-specialist-recruitment-2025-491-posts Overview – LIC AE & AAO Specialist Recruitment 2025 Life Insurance Corporation of India (LIC) has released the official notification for the recruitment of Assistant Engineers (AE) and Assistant Administrative Officers (AAO) – Specialist for its 32nd batch. A total of 491 vacancies are available across various disciplines. This is a golden opportunity for professionals seeking a prestigious career in…

LIC AAO Recruitment 2025 – Apply Online for 350 Vacancies

https://gpscpariksha.com/2025/08/lic-aao-recruitment-2025-apply-online-for-350-vacancies Overview – LIC AAO Recruitment 2025 Life Insurance Corporation of India (LIC) has released the official notification for the recruitment of Assistant Administrative Officer (AAO) – Generalist for its 32nd batch. A total of 350 vacancies are available across India. Eligible candidates can apply online from 16 August 2025 to 08 September 2025.

High Court of Gujarat Computer Operator Select List 2025 Released – Check Full Details Here!

https://gpscpariksha.com/2025/08/high-court-of-gujarat-computer-operator-select-list-2025-released-check-full-details-here The High Court of Gujarat, Sola, Ahmedabad has officially released the Select List for Direct Recruitment to the post of Computer Operator (Information Technology Cell). Candidates who appeared for the recruitment process can now check their final selection status, marks out of 100, and category-wise allocation.