ટ્રિગર પોઈન્ટ: એશિયા કપ મુકાબલામાં સાહિબઝાદા ફરહાનની બંદૂકની ઉજવણીથી લોકોમાં ભારે રોષ
બિપિન દાણી મુંબઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઇ-વોલ્ટેજ એશિયા કપ 2025 સુપર ફોર મુકાબલામાં, ઓપનર સાહિબઝાદા ફરહાને 34 બોલમાં 58 રન બનાવીને સ્કોરબોર્ડને સારી સ્થિતિમાં પહોંચાડ્યું. સ્પિન સામે તેનું ફૂટવર્ક અને ક્રીઝનો આત્મવિશ્વાસપૂર્ણ ઉપયોગ એ બધી પ્રતિભાઓ હતી. જોકે તે તેની બેટિંગ ના લીધે નહીં પણ તેના દ્વારા અડધી સદી પૂરી થયા બાદની ઊજવણીને લીધે…
