નિજ્જરની હત્યાના આરોપોની તપાસ જરૂરીઃ જસ્ટિન ટ્રૂડો
ટ્રુડો ભારતની સંડોવણી અંગે કોઈપણ પ્રકારના પુરાવાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના લીધે વિવાદ વકરવાની સ્થિતિમાં ટોરેન્ટો કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઘેરાયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર મોદી સરકાર પ્રત્યે કડક મિજાજ અપનાવ્યું છે. ટ્રુડો તરફથી ભારત સરકારને જણાવાયું છે કે…
