દુર્ઘટના થઈ તે બહનગા સ્ટેશન પર કોઈ ટ્રેન નહીં ઊભી રહે
સીબીઆઈ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાહનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈપણ ટ્રેનના સ્ટોપેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યોબાલાસોરબાહનગા ટ્રેન દુર્ઘટનાના ઘા હજુ પણ મટ્યા નથી. બાહનગા સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, હાલના તબક્કે અહીં કોઈ ટ્રેન ઉભી નહીં રહે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક…
