લિમ્પોપોના મમતલાકાલા નજીક બસ અકસ્માતમાં 45નાં મોત
આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ, બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો ડરબન દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાયાના અહેવાલ છે. અહીં પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક એક ભીષણ બસ અકસ્માતમાં 45 લોકોને કાળ ભરખી ગયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાની પણ માહિતી છે. …
