હેમંત સોરેને ઈડીના અધિકારીઓ સામે એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ કરી
ઈડીની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા અને મોટી સંખ્યામાં એકઠા થઈને દેખાવો કરવાની તૈયારી રાંચી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે ઈડીની ટીમ આજે બપોરે 1.15 વાગ્યે રાંચીના મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી….
