દેશમાં કોરોનાના 335 નવા કેસ, પાંચ જણાનાં મોત થયા
કેરળમાં ચાર અને એકનું ઉત્તર પ્રદેશમાં મોત થયું, ચિંતાની કોઈ વાત ન હોવાનો કેરળનાં મંત્રીનો દાવો નવી દિલ્હી વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જેમાં…
