Admin

છત્તીસગઢમાં અનેક સ્થળે નક્સલીઓના સૈનિકો પર હુમલા, અનેક જવાનને ઈજા

નક્સલીઓએ બાંદા મતદાન કેન્દ્રમાં પણ મતદાનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો અને 2 કિલોમીટર દુર ડીઆરજી જવાનો પર ફાયરિંગ કર્યું રાયપુરછત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં આજે ઘણી જગ્યાઓએ નક્સલીઓ સૈનિકો પર હુમલા કર્યા છે, તો આઈઈડી બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો છે. નક્સલીઓ સતત મતદાનમાં અવરોધો ઉભા કરવાના પ્રયાસો…

ફટાકડા પરનો પ્રતિબંધ દિલ્હી પુરતો મર્યાદિત નથી, સમગ્ર દેશ માટે છેઃ સુપ્રીમ

રાજ્યોમાં પ્રદૂષણ છે, તેનો સ્થાનિક સ્તરે નિકાલનું આયોજન કરવા રાજ્ય સરકારોને જરુરી પગલા ભરવા સુપ્રીમ કોર્ટનો આદેશ નવી દિલ્હીરાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી ટાણે ફટાકડાનું ધમધોકાર વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે પ્રદૂષણમાં પણ…

ઓડ-ઈવનનો નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણ રોકવા કડક પગલાં લોઃ સુપ્રીમ

સ્મોક ટાવર કેમ બંધ? પરાળીથી ખાતરનું શું થયું? પંજાબમાં કેમ સળગી રહી છે પરાળી? પંજાબમાં ધાનની ખેતીનો વિકલ્પ શોધવામાં સુપ્રીમનો આદેશ નવી દિલ્હી દિલ્હી-એનસીઆરમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલાં…

મારા નામ પર કોઈ સ્ટેડિયમ નથી, મને પ્રચારની જરૂર નથીઃ મમતા

મમતા બેનર્જીએ કોઈનું નામ ન લીધું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્કીમો માટે ફંડ ન જારી કરવા મુદ્દે ફરી એક વખત પ્રહાર કર્યો છે. તેમણે ભવાનીપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી….

ભારતીયોને વિઝા માટે યુએસ રાજદૂતે લોકોને મદદ કરી

ભારતીયોને અમેરિકી વિઝા સરળતાથી મળી જાય તેમજ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકી સરકારે ઘણા પગલા લીધા વોશિંગ્ટન ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં વિદેશ ભણવા તેમજ સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો છે અને તેમાં પણ અમેરિકાની વિઝાની માંગ સૌથી વધુ છે જેના કારણે ભારતના લોકોને યુએસ વિઝા માટે રાહ જોવી પડે છે ત્યારે હવે અમેરિકી સરકારે વિઝા પ્રક્રિયાને…

ભારતના સૌથી મોટા સ્કૂલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘સ્પોર્ટ્સ ફોર ઓલ’એ ભારતમાં યુવા રમતોને વધારવા માટે પ્લેફ્લાય સ્પોર્ટ્સ સાથે ભાગીદારી કરી

પ્લેફ્લાય સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ મીડિયા, માર્કેટિંગ અને ટેક્નોલોજીમાં ફેન ફોકસ્ડ અને ડેટા આધારિત લીડર, આજે સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA) સાથે નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જે ભારતનું સૌથી મોટું ટેક-સક્ષમ મલ્ટી-સ્પોર્ટ ગ્રાસરૂટ સ્પર્ધા પ્લેટફોર્મ છે. SFA ની પ્રોફાઇલને વૈશ્વિક સ્તરે રજૂ કરવા. પ્લેફ્લાયના પ્રયાસો SFA ચૅમ્પિયનશિપને વૈશ્વિક બજારોમાં રજૂ કરશે, સ્પોન્સરશિપ દ્વારા સ્કૂલ સ્પોર્ટ્સના વિકાસમાં યોગદાન…

Jio સંસ્થા સિંગાપોરમાં “કન્વર્જન્સ-2023” નું આયોજન કરે છે, વૈશ્વિક નોલેજ એક્સચેન્જ અને સહયોગ કરે છે

સિંગાપોર જિયો ઇન્સ્ટિટ્યૂટે સિંગાપોરમાં શેરેટોન દ્વારા ચાર પોઈન્ટ્સ ખાતે ગર્વથી “કન્વર્જન્સ-2023” નું આયોજન કર્યું. દક્ષિણપૂર્વ એશિયાના બજારમાં ઉદ્યોગના અગ્રણીઓ અને શિક્ષણવિદો વચ્ચે જ્ઞાનના આદાન-પ્રદાન અને સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ ઇવેન્ટ Jio ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નોંધપાત્ર વૈશ્વિક પહેલ તરીકે ચિહ્નિત કરે છે. કન્વર્જન્સ-2023 એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ, ડિજિટલ મીડિયા અને…

ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને મોટું વિચારવા, નવીન વિચારો, ડિજિટલ વિચારવા માટે પોષવા રિલાયન્સ ફાઉન્ડેશન અનુસ્નાતક શિષ્યવૃત્તિ 2023-24 માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી

· મેરિટ-આધારિત અનુસ્નાતક શિષ્યવૃત્તિ રૂ. સુધીની અનુદાન. નવ ભાવિ-તૈયાર ક્ષેત્રોના પ્રથમ વર્ષના 100 વિદ્યાર્થીઓ માટે 6 લાખ રિલાયન્સ ફાઉન્ડેશન અનુસ્નાતક શિષ્યવૃત્તિમાં ગ્રાન્ટ ઉપરાંત એક મજબૂત વિકાસ કાર્યક્રમનો સમાવેશ થાય છે, જેમાં ક્ષેત્રના નિષ્ણાતોની ક્રિયાપ્રતિક્રિયાઓ, ઉદ્યોગના સંપર્કમાં અને સ્વયંસેવી તકોનો સમાવેશ થાય છે. · સમગ્ર ભારતમાંથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17મી ડિસેમ્બર…

ચેમ્પિયન્સ લીગના આઠમાંથી ચાર અજેય સ્પેનના છે

ચેમ્પિયન્સ લીગના ગ્રૂપ સ્ટેજના હાફવે સ્ટેજ પર, LALIGA EA SPORTS ની ક્લબોએ અન્ય કોઈપણ રાષ્ટ્રીય સંગઠનો કરતા સરેરાશ વધુ પોઈન્ટ એકત્રિત કર્યા છે. 2023/24 ચેમ્પિયન્સ લીગનો ગ્રૂપ સ્ટેજ પૂરજોશમાં છે, જેમાં પ્રથમ ત્રણ મેચના દિવસો પૂર્ણ થયા છે. મેચ ડે 4 ખૂણે જ છે અને ઘણી ક્લબો આગલા રાઉન્ડ માટે ગાણિતિક રીતે લાયકાત મેળવવાની નજીક…

બિહારમાં માત્ર સાત ટકા લોકો જ ગ્રેજ્યુએટ છે

રાજ્યમાં સામાન્ય વર્ગના 25.9 ટકા લોકોનો ગરીબ પરિવારમાં સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ભૂમિહાર અને બ્રાહ્મણ ગરીબ છે પટના આજે બિહાર વિધાનસભામાં જાતિ આધારિત વસતી ગણતરીનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. રીપોર્ટ રજૂ થાય તે પહેલા જાતિ આધારિત વસતી ગણતરીના શૈક્ષણિક અને આર્થિક આંકડાઓ સામે આવ્યા…

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધી રહી છે, 2020માં આ આંક 49% હતો તેથી વધીને 2023માં 67% થઈ ગઈ છે

મુંબઈ, ભારતીયો માટે નાણાકીય બાબતોની પ્રાથમિકતામાં ‘નિવૃત્તિ’નું પરિબળ આગળ વધી રહ્યું છે, આ પરિબળ 2020ના સર્વેક્ષણમાં 8મા સ્થાને હતું  અને 2023માં તે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. અગાઉ, નિવૃત્તિ મોટાભાગે પરિવાર માટેની જવાબદારીઓ પૂરી કરવા સાથે સંકળાયેલી હતી. સમય વિતવાની સાથે નિવૃત્તિની વ્યાખ્યા બદલાઈ છે. સ્વ-મૂલ્ય અને સ્વ-ઓળખ મેળવવા માટે આ સમયનો ઉપયોગ કરાય છે. પોતાની…

પેપર જ્વેલરી આર્ટ બનાવવાની સ્પર્ધા

હીરામણી હાયર સકેન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પેપરમાાંર્થી કલાત્મક જ્વેલરી બનાવવાની સ્પર્ધાનુ આયોજન કરિામાાં આવ્યું. વિદ્યાર્થીઓએ ક્વીલીંગ ટેકનીકનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટીવ જ્વેલરી બનાવવામાં આવી હતી. સાથે સાથે જ્વેલરીને સુંદર રીતે શણગારીને પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કયો હતો.વિદ્યાર્થીઓમાાં રહલે સર્જનાત્મક પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવાળી મહોત્સ્વ નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની દિવાળી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં તારીખ:- ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન,ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ડાયરેક્ટર વરૂણ અમીન, સંસ્થાનાં સી.ઇ.ઓ ભગવતઅમીન આચાર્યા…

યુએસમાં મૂળ કેરળના શખ્સને પત્નીની હત્યામાં આજીવન કેદ

નર્સ તરીકે કામ કરતી પત્નીને તેના પતિએ છરીના 17 ઘા ઝીંક્યા અને પછી તેના પરથી કાર ચલાવી દીધી વોશિંગ્ટન મૂળ કેરળના યુવાને અમેરિકાના ફ્લોરિડામાં તેની પત્નીની હત્યા કરી હતી. પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી અણબનાવ હતો અને પત્ની તેના પતિથી અલગ થવા માંગતી હતી. નર્સ તરીકે કામ કરતી પત્નીને તેના પતિએ છરીના 17 ઘા ઝીંક્યા અને…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો

ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 10,022 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તેમાં 4100 થી વધુ બાળકો છે જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે.  આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર…

ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ જોડાઈ ગયું

આ સાથે જ ચિલી આ જોડાણનું 95મું સભ્ય બની ગયું નવી દિલ્હી ભારતના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હવે ચિલી પણ જોડાઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે આજે તેમણે ચિલીના રાજદૂત જુઆન એંગ્યુલો અને વિદેશ મંત્રાલયના સંયુક્ત…

દિલ્હી-એનસીઆરમાં ૫.૬ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાટ

દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં બીજીવાર ભૂકંપના આંચકા લાગ્યા નવી દિલ્હી   દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તેની તીવ્રતા ૫.૬ની માપવામાં આવી હતી. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટાભાગમાં ત્રણ દિવસમાં…

પેલેસ્ટાઈન સમર્થકોનો તુર્કીમાં અમેરિકી જવાનોની છાવણી પર હુમલો

લંડનમાં 30 હજારથી વધુ લોકોના ધરણાં, ફ્રાંસ, અમેરિકા, જર્મની, ઇટાલીમાં સ્ટોપ વોરના પોસ્ટરો સાથે રેલીઓ યોજાઇ  વોશિંગ્ટન   હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં અને શાંતિ માટે લાખો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ઇઝરાયેલને સમર્થનના વિરોધમાં અમેરિકામાં અને બહાર પણ પણ લોકો પ્રદર્શન કરી રહ્યા…

બિહારમાં જાતિ-જન-ગણનામાં ભારે ગરબડ થઈઃ અમિત શાહ

બિહારના ઉપ મુખ્યમંત્રી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અમિત શાહના નિવેદન પર ભડકી ઉઠયા મુઝફ્ફરનગર   બિહારમાં જાતિ-જન-ગણના પર હજીએ રાજકારણ ખેલાઈ રહ્યું છે. રવિવારે સાંજે મુઝફ્ફરનગર જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાતિ-જન-ગણનામાં ભારે ગડબડ થઈ હોવાની વાત કરી, અને નીતીશકુમાર સરકાર પર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે તેઓ લાલુપ્રસાદ યાદવનાં દબાણમાં ઝુકી જઈ…