હુથીએ અમેરિકી જહાજ ડ્રાય બલ્ક ઇગલને એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલ વડે નિશાન બનાવ્યું
જહાજના ઓપરેટરે જણાવ્યું હતું કે એડનની ખાડીથી 95 નોટિકલ માઇલ દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જો કે આ હુમલામાં કોઈ ખલાસીને ઈજા થઈ નથી વોશિંગ્ટન યમન સમર્થિત હુથી બળવાખોરોએ સોમવારે અમેરિકી જહાજ ડ્રાય બલ્ક ઇગલને એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલ વડે નિશાન બનાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાની માહિતી આપી હતી. જહાજના ઓપરેટરે જણાવ્યું…
