ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તર પ્રદેશના એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં 24 કલાકમાં રોડ નિર્માણનો વિશ્વ રેકોર્ડ
• રેકોર્ડબ્રેક સમયમાં હરદોઈ અને ઉન્નાવ વચ્ચે 6-લેન એક્સપ્રેસ વે બનાવ્યો • ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત. • ૩૪.૨૪ લેન કિલોમીટર લંબાઈ અમદાવાદ દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે, 6 લેન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટના સૌથી ઝડપી બાંધકામનો વિશ્વ રેકોર્ડ બનાવીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે ભારતનો…
