ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ, 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદશે
આ સોદાઓની કિંમત રુપિયા 90 હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે જો કે આ સોદાની સાચી કિંમત કરારની વાટાઘાટો પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે નવી દિલ્હીભારતે એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન ક્લાસની સબમરીન ખરીદી કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ કરારની મંજૂરી આપી દીધી છે. આ બાબતની…
