900 કરોડની ડ્રગ્સ જપ્તી કેસ: ઈડીની મોટી કાર્યવાહી, દિલ્હી-NCR અને જયપુરમાં પાંચ સ્થળોએ દરોડા
નવી દિલ્હી ગત વર્ષે નવેમ્બરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) એ દિલ્હીના જનકપુરી અને નાંગલોઇ વિસ્તારમાંથી 82.53 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. આશરે 900 કરોડ રૂપિયાની આ ડ્રગ્સ જપ્તી કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં મની લોન્ડરિંગના કોણ સુધી સોટા પહોંચે છે તે જાણવા માટે પ્રવર્તન નિદેશનાલય (ED) એ શુક્રવારે (14…
