પુષ્પા 2 ધ રૂલઃ વાર્તામાં ઊંડાણનો અભાવ, છતાં દર્શકોને જકડી રાખે એવી ફિલ્મ

મુંબઈ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ આખરે સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયા થયું છે અને તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે દર્શકોમાં ફિલ્મ માટે કેટલો ક્રેઝ છે. વાસ્તવમાં, થિયેટરમાં ફિલ્મના પ્રથમ લાંબા ફોર્મેટ એક્શન સીનમાં, હીરો અલ્લુ અર્જુન પુષ્પાનો ‘ફ્લાવર નહીં ફાયર…

દેશનો સૌથી મોંઘો ગાયક એ.આર. રહેમાન, એક કલાકની ફી રૂ. 3 કરોડ અને નેટવર્થ રૂ. 2100 કરોડ

રહેમાન વિશે ખાસ વાત એ છે કે તેઓ પોતાના ગીતો જાતે લખે છે, તેથી રહેમાન લગભગ હંમેશા પોતાના ગીતો ગાય છે સોનુ નિગમ એક ગીત માટે 15-18 લાખ રૂપિયાની ફી સાથે ટોપ 5માં છે મુંબઈ લતા મંગેશકરે 60ના દાયકામાં બોલિવૂડમાં હલચલ મચાવી હતી જ્યારે તેણે ફિલ્મોમાં પુરૂષ ગાયકોના સમાન પગારની માંગ કરી હતી. ગાયિકા ખૂબ…

અજય દેવગણ ‘દ્રશ્યમ 3’ અને ‘શૈતાન 2’ને સહિત 6 ફિલ્મોની સિક્વલમાં બનાવશે

અજય દેવગણે પુષ્ટિ કરી છે કે તે ‘દ્રશ્યમ 3’ અને ‘શૈતાન 2’ પર કામ કરી રહ્યો છે અજય દેવગણે ‘સિંઘમ અગેન’ની કમાણી પર કહ્યું કે આ દર્શકોના પ્રેમનું પરિણામ છે રોહિત શેટ્ટીએ અક્ષય કુમાર અને અજય દેવગન સાથે કોમેડી ફિલ્મ બનાવવાની વાત કરી મુંબઈ અજય દેવગન હાલમાં ‘સિંઘમ અગેન’ની સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે. પરંતુ…

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઢોંસા ડેટ પર, રેસ્ટોરન્ટમાંથી ફોટો વાયરલ થયો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર ચર્ચામાં રહે છે બંને હાલમાં લંડનથી મુંબઈ પરત ફર્યા છે અને અહીં તેઓ એક રેસ્ટોરન્ટમાં ઢોસા ડેટ પર ગયા હતા, તેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે બંનેએ રેસ્ટોરન્ટમાં કામ કરતા સ્ટાફ સાથે ક્લિક કરેલા ફોટોઝ મેળવ્યા હતા મુંબઈ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં મુંબઈમાં…

“રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા

મુંબઈ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ 14, 2024ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજનીય ધર્મગુરુઓ, બોલિવૂડના કલાકારો તથા અન્ય માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછીના દિવસ, 15 ઓગસ્ટ 2024ના રોજ, આ સીમાચિહ્નરૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તુતિ કરતો પ્રથમ શો યોજાયો હતો. ભગવાન કૃષ્ણની ભવ્યતા અને સંમોહનરૂપ દૈવી…

શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું  NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચન

 ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે 15મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી દરરોજે કરવામાં આવશે. આ અભૂતપૂર્વ સંગીત નાટિકામાં દર્શાવાયેલી…

RC સેલ્ટાએ C. Tanganaના શતાબ્દી ગીત માટે ત્રણ કાન્સ લાયન્સ એવોર્ડ જીત્યા

આરસી સેલ્ટાએ સી. ટંગાના સાથે બનાવેલ ઑડિયોવિઝ્યુઅલ પીસ, ‘ઓલિવેરા ડોસ સેન એનોસ’ શીર્ષકથી, અસંખ્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે, તાજેતરમાં જ કેન્સ લાયન્સ એવોર્ડ્સની ત્રણ શ્રેણીઓમાં. ક્લબ તેમના શતાબ્દી ગીતની સફળતાનો પુરસ્કાર મેળવી રહી છે, સીઝન ટિકિટના વેચાણમાં વધારો એ સાબિત કરે છે કે ક્લબની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાની તેમની વ્યૂહરચના કામ કરી રહી છે….

ઉર્ફી જાવેદ 100 કિલોનું ગાઉન પહેરી ઈવેન્ટમાં પહોંચી

આ ગાઉન બનાવવામાં ત્રણ માસ લાગ્યા, ટ્રકમાં બેસીને ઈવેન્ટમાં જવું પડ્યું મુંબઈ ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસિંગને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેના રિવીલિંગ ડ્રેસને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. ફરી એક વખત તેની ડ્રેસિંગ-સેન્સ ચર્ચાનો વિષય બની છે. તેણે બ્લુ કલરનો એક હેવી ગાઉન પહેર્યો હતો. એનું વજન સો કિલો છે. ઉર્ફીએ જણાવ્યું…

મિસ્ટર એન્ડ મિસિસિ માહી 31 મેના રોજ રિલિઝ થશે

અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી મુંબઈ જાહ્‍નવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મ આ વર્ષે ૩૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી પણ એને પોસ્ટપોન કરવામાં આવતાં હવે રિલીઝની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરનાર…

લોકો નિરાશાવાદી બની ગયા છેઃ મનોજ વાજપેયી

એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતના લોકો દુખી છે. કદાચ તેઓ જે ચાહે છે એ તેમને નથી મળી રહ્યુઃ અભિનેતા મુંબઈ મનોજ બાજપાઈએ સમાજની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું છે કે આજે લોકો નિરાશાવાદી બની ગયા છે. મનોજ બાજપાઈએ તેના પર્ફોર્મન્સથી લોકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે ‘રોડ’, ‘રાજનીતિ’,…

મૈદાન ફિલ્મ જોવા શાહીદ કપૂરની લોકોને સલાહ

બોની કપૂરે બનાવેલી આ ​ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે મુંબઈ અજય દેવગનની ‘મૈદાન’ ગુરુવારે રિલીઝ થઈ છે અને શાહિદ કપૂરે લોકોને આ ફિલ્મ જોવાની સલાહ આપી છે. બોની કપૂરે બનાવેલી આ ​ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમનું સમર્પણ અને યોગદાન આ ફિલ્મ દ્વારા લોકો સુધી…

એક્ટર તરીકેના પ્રિવિલેજનો ગેરલાભ નથી લેવોઃ વિક્રાંત

હું ભલે ફેમસ લોકો સાથે કામ કરું, પરંતુ મારે એ નથી ભૂલવું કે સામાન્ય વ્યક્તિને પણ ફિલ્મમાં દેખાડવાની છે મુંબઈ વિક્રાન્ત મૅસીનું કહેવું છે કે એક ઍક્ટર તરીકે તેને જે પણ પ્રિવિલેજ મળ્યો છે એનો તે ગેરલાભ નથી લેવા માગતો. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ‘12th ફેલ’ની ખૂબ પ્રશંસા થઈ હતી. વિધુ વિનોદ ચોપડાની આ…

આવતાં અનેક વર્ષો સુધી આપણે સાથે રહેવાનું છેઃ આલિયા ભટ્ટ

રણબીર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી મુંબઈ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને ગઈ કાલે બે વર્ષ પૂરાં થયાં છે. આલિયાએ રણબીર સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો હતો. આ ફોટો દ્વારા આલિયાએ રણબીર પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. બન્નેનાં લગ્ન ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રણબીરના ઘરે થયાં હતાં. લગ્નમાં નજીકની ફૅમિલી…

શ્રદ્ધા કપૂરની હમશકલ યુવતીએ લોકોનું ધ્યાન ખેંચ્યું

શ્રદ્ધાએ વીડિયો પર રિએક્ટ કરતા કહ્યું, અરે મૈં હી તો હું મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટના ફૅન્સમાં ગજબનો જોશ જોવા મળે છે. એ દરમ્યાન એક વિડિયોએ લોકોનું ધ્યાન આ​કર્ષિત કર્યું છે અને એ વિડિયો છે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી યુવતીનો. તેનું સ્માઇલ, તેના લુક્સ અને હેરસ્ટાઇલ પણ આબેહૂબ શ્રદ્ધા જેવાં જ છે. આ યુવતીનું…

કાર્તિક સહિતના સ્ટાર એક્ટર્સ-ડિરેક્ટર્સ ફૂટબોલ મેચ રમ્યા

જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી મૅચમાં ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ ફુટબૉલ રમતા જોવા મળ્યા મુંબઈ બૉલીવુડની સેલિબ્રિટીઝ સ્પોર્ટ્‍સમાં પણ ખાસ્સોએવો રસ ધરાવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે વિવિધ સ્પોર્ટ્‍સ રમવા માંડે છે. રવિવારે સેલિબ્રિટીઓએ ફુટબૉલ રમીને મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી…

શાહરૂખે મને દિલજિત દેશનો બેસ્ટ એક્ટર હોવાનું કહ્યુઃ અલી

ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા છે મુંબઈ શાહરુખ ખાને દિલજિત દોસંજને દેશનો બેસ્ટ ઍક્ટર કહ્યો છે. આ વાત ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ કહી છે. તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ પંજાબના સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. તેમનું અસલી નામ ધન્નીરામ હતું.  ફિલ્મમાં…

આઈપીએલની મેચ બાદ શાહરૂખે નીચે પડેલા ધ્વજ ઊપાડ્યા

સુપરસ્ટાર હોવા છતાં, શાહરૂખે પોતે જ એક-એક ધ્વજ ઉપાડ્યો અને કોઈપણ સંકોચ વિના સ્ટાફને સોંપ્યો નવી દિલ્હી  બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની ઉદારતા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે . કિંગ ખાન જે પણ કરે છે , તે તેના ચાહકોનું દિલ જીતી લે છે.  ફિલ્મ ઉદ્યોગ સાથે શાહરૂખ ખાન તેની તાકાત…

સલમાનને મળવા ભાઈઓ અરબાઝ અને સોહેલ પહોંચ્યા

સલમાન ખાન પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, તેના બંને ભાઈઓ અલગ રહે છે મુંબઈ  રવિવારે સલમાન ખાન વિશે ચિંતાજનક સમાચાર આવ્યા. અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. જ્યારે સલમાન ખાનનું ઘર બાંદ્રા જેવા ગીચ અને પોશ વિસ્તારમાં આવેલું છે. અભિનેતા વિશેના આ સમાચાર સોશિયલ મીડિયા પર…

સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષે નિધન થયું

ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા, હાર્ટએટકથી મોત થયું ચેન્નાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ છે. તેણે 48 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. એક્ટરના મોતનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યુ છે. ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ…

ભારે ઊછાળા સાથે શેરબજારનું માર્કેટ કેપ 388.4 લાખ કરોડ

સેન્સેક્સમાં 655 અને નિફ્ટીમાં 203 પોઈન્ટનો ઊછાળો, 29 માર્ચે ગુડ ફ્રાઈડે અને 30 અને 31 માર્ચે બજારમાં રજા મુંબઈ ભારતીય શેરબજારમાં એફવાય24ના છેલ્લા ટ્રેડિંગ દિવસે તોફાની તેજી જોવા મળી હતી. આજે સવારે બીએસઈ સેન્સેક્સ 153 પોઈન્ટના ઉછાળા સાથે 73149 પર ખુલ્યો હતો. એનએસઈના 50 સ્ટોકવાળો ઈન્ડેક્સ નિફ્ટી 50એ પણ આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 39…