ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

ગુજરાતમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં કુલ 1,64,81,871 સ્માર્ટ મીટર માટે અનુમતિ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ તથા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રીનો પ્રત્યુત્તર ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને…

સેન્સેક્સમાં 377 અને નિફ્ટીમાં 91 પોઈન્ટનું ગાબડું પડ્યું

શેરબજારના ટોપ ગેનર્સમાં એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો અને એસબીઆઈ લાઈફના શેરનો સમાવેશ થાય છે મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર નીચે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ લગભગ 377 પોઈન્ટ ઘટીને 69551 ના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 91 પોઈન્ટની નબળાઈ સાથે 20906 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે નિફ્ટી મિડકેપ 100,…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ  બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સ સહિત મ્યુચ્યુઅલ…

સેન્સેક્સ 70 હજારની સપાટીને સ્પર્શી ગયો, નિફ્ટી 21000 નજીક

સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 69,928.53 પર જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ વધીને 20,997.10 પર બંધ થયો મુંબઈએસએમસીજી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ આજે 0.66 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે આઈટી અને ઓટો ઈન્ડેક્સ 0.50 ટકાના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી મિડકેપ 100 0.75 ટકા વધ્યો હતો, જ્યારે બેન્કિંગ શેરોમાં આજે નજીવો (0.11 ટકા) વધારો…

શુગર મિલ્સ માટે વિશ્વનાં સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ

આ ગિયરબોક્સ વધુ અને તેનું સ્થિરતાનું તથા ચમકદાર ટેક્નોલોજીનું ઉપયોગ કરીને સુગર મિલોની પ્રક્રિયાઓને સશક્ત અને યથાર્થ બનાવી રહ્યું છે અમદાવાદમિલ ગિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાતની સૌથી અગ્રણી પ્રમુખ ઉદ્યોગ નવીકરણમાં, ખાસ કરીને શુગર મિલ ઉદ્યોગ માટે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ કર્યુ છે. આ ક્રાંતિકારી ઉત્પાદન ઔદ્યોગિક ઇન્જનિયરિંગ સિગ્મેન્ટમાં એક મહત્તમ…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ…

કોટક લાઇફે રાજકુમાર રાવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો

અભિનેતાનું પ્રોફેશનલ અને મહેનતુ વ્યક્તિત્વ કોટક લાઇફની ફિલસૂફી સાથે સુસંગત થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઈફ) એ આજે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવને નાણાંકીય સુરક્ષાના મહત્વ અને ભવિષ્યની સુરક્ષામાં લાઇફ ઇન્શ્યોરન્સની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. રાજકુમાર રાવ તેની પ્રતિભા માટે…

સેન્સેક્સમાં 304 અને નિફ્ટીમાં 68 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ગૌતમ અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું મુંબઈશુક્રવારે શેરબજાર 304 પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 304 પોઈન્ટના વધારા સાથે 69,825ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 68 પોઈન્ટના વધારા સાથે 20969ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. શુક્રવારે નિફ્ટી મિડકેપ 0.21 ટકાની નબળાઈ સાથે…

હોસ્પિટલો- શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા

યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે નવી દિલ્હી દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. આરબીઆઈ એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ માં એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે…

રિઝર્વ બેન્કે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો

આરબીઆઈના નિર્ણય બાદ વ્યાજ દર 6.5 ટકા પર યથાવત, રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટની લોકોની આશા પર પણી ફરી વળ્યું નવી દિલ્હી આરબીઆઈએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે….

આઈટી-સોફ્ટવેર, ટેલીકોમ અને શિક્ષણ ક્ષેત્રોમાં વાર્ષિક આધારે 12 ટકાનો ઘટાડો

નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ ના અહેવાલ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વ્હાઈટ કોલર જોબમાં 2,433 જોબ પોસ્ટિંગ સાથે 12 ટકાનો ઘટાડો થયો છે જે એક વર્ષ આ સમયગાળામાં 2,781 હતી નવી દિલ્હીદેશમાં વ્હાઈટ કોલર જોબ કરનારા લોકો માટે મોટા અહેવાલ સામે આવ્યા છે. તાજેતરમાં જારી થયેલા એક રિપોર્ટ અનુસાર આઈટી-સોફ્ટવેર, ટેલીકોમ અને શિક્ષણ ક્ષેત્રોમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભરતીઓમાં ઘટાડો…

100 ટકા નફાની લાલચ આપતો રતન ટાટાનો ફેક વીડિયો સામે આવ્યો

વીડિયોમાં દેખાતી મહિલા પોતાને ટાટાની મેનેજર ગણાવી રહી છે, પરંતુ જ્યારે આ પોસ્ટ ટાટા ગ્રુપ સુધી પહોંચી તો કંપનીએ તેને નકલી જાહેર કરી મુંબઈ પીએમ મોદી અને અભિનેત્રી રશ્મિકા મંદાના બાદ હવે બિઝનેસ ટાયકુન રતન ટાટા પણ બન્યા ડીપફેકના શિકાર. હાલ તેમના નામનો  દુરુપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેની કંપનીમાં…

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો

60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ છે મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેણે ભારતમાં અનેક નવીન ઈટીએફ રજૂ કર્યા છે, તેણે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે એક અનોખા પ્રકારનો પ્રથમ અભ્યાસ હાથ ધર્યો છે. “ડીકોડિંગ ઈટીએફ પરસેપ્શન્સ” શીર્ષક હેઠળનો આ સર્વે 15 શહેરોમાં ફેલાયેલા 2109 રોકાણકારોમાં…

સેન્સેક્સમાં 358 અને નિફ્ટીમાં 82 પોઈન્ટનો વધારો નોંધાયો

વિપ્રો, એલટીઆઈ માઇન્ડ ટ્રી, આઈટીસી અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ઉછળીને બંધ થયા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, સિપ્લા અને એનટીપીસીના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈબુધવારે સતત ત્રીજા દિવસે શેરબજારનો કારોબાર ધડાકા સાથે સમાપ્ત થયો. BSE સેન્સેક્સ 358 પોઈન્ટ વધીને 69653 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 82 પોઈન્ટ વધીને 20937 ના સ્તર…

વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં નિર્મલા સિતારમણ સહિત 4 ભારતીય

યાદીમાં રોશની નાડર મલ્હોત્રા (રેન્ક 60), સોમા મંડલ (રેન્ક 70) અને કિરણ મજમુદાર શૉ (રેન્ક 76) નો પણ સમાવેશ નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણએ ફોબ્સની સૌથી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેઓ 32માં સ્થાને છે. યાદીમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) ને પણ સામેલ કરાઈ છે.  આ યાદીમાં…

જીયો સંસ્થાએ સફળતાપૂર્વક વ્યુપોઈન્ટ 2023નું આયોજન કર્યું

એચઆર શેપર્સ સાથે મળીને આ સીમાચિહ્ન કોન્ક્લેવમાં માનવ સંસાધનોમાં વધતા AI એકીકરણની શોધ થઈ મુંબઈ Jio સંસ્થાએ સફળતાપૂર્વક વ્યુપોઈન્ટ 2023નું આયોજન કર્યું, એક HR કોન્ક્લેવ કે જેમાં AI અને HRના આંતરછેદની શોધ કરવામાં આવી હતી, જેમાં આ ટેક્નોલોજીઓ કેવી રીતે ભરતી, સંચાલન અને કાર્યબળના વિકાસને ફરીથી આકાર આપી રહી છે તેના પર પ્રકાશ પાડે છે….

હેલ્થ કવરેજનું સશક્તિકરણ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની મેક્સપ્રોટેક્ટ કિફાયતીપણા અને વ્યાપક કવરેજ માટે નવા માપદંડો નિર્ધારિત કરે છે

મુંબઈભારતની અગ્રણી ખાનગી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ગ્રાહક-કેન્દ્રિત પ્રોડક્ટ્સના સંપુટમાં નવો ઉમેરો કરતાં મેક્સપ્રોટેક્ટ લોન્ચ કરી છે. અમારા ગ્રાહકોની સતત વિકસતી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બનાવેલ આ પ્રોડક્ટ મેક્સપ્રોટેક્ટ લોકો અને પરિવારોની હેલ્થકેરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને સોલ્યુશન પૂરું પાડી અત્યંત પોસાય તેવા ભાવે હાઇ-વેલ્યુ કવરેજ પ્રદાન કરે…

ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્ત્વ બદલ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા એમ અંબાણીનું CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ” એવોર્ડથી સન્માન કરાયું

ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્ત્વ દાખવવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા એમ અંબાણીનું સોમવાર સાંજે નવી દિલ્હીમાં યોજાયેલા CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ” એવોર્ડથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠતાના નવા માપદંડ સ્થાપિત કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને પણ “બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઈન ઈન્ડિયા”…

બાયજૂસે કર્મીઓના પગાર માટે ફાઉન્ડરે ઘર ગિરવે મૂક્યું

સ્ટાફને પગાર મળવામાં થતા વિલંબ વચ્ચે બાયજૂ રવિન્દ્રને કર્ણાટકના બેંગલુરુમાં આવેલા પોતાના ઘરને ગિરવે રાખીને પૈસા એકઠા કર્યા નવી દિલ્હીદેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે પગાર આપવાના પણ…

સેન્સેક્સમાં 431 અને નિફ્ટીમાં 168 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

અમેરિકાની રોકાણ સંસ્થાએ ગૌતમ અદાણી જૂથને ક્લીનચીટ આપ્યા બાદ, શેરોમાં બમ્પર વૃદ્ધિના આધારે અદાણી વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા નવી દિલ્હીમંગળવારે શેરબજારના કારોબારમાં સારી ગતિ નોંધાઈ હતી અને બીએસઈ સેન્સેક્સ 431 પોઈન્ટના વધારા સાથે 69,296 ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 168 પોઈન્ટના વધારા સાથે 20855ના સ્તરે બંધ થવામાં સફળ…