SAG AITA મેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં દિમિત્રી બાસ્કોવ ચેમ્પિયન

અમદાવાદ ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થિત Ace SAG AITA મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ પ્રાઈઝ મની (2.5 લાખ) ટૂર્નામેન્ટમાં મૂળ મોલ્ડોવના પરંતુ હવે ગુજરાતના રહેવાસી દિમિત્રી બાસ્કોવે બીજા ક્રમાંકિત તમિલનાડુના કે સિદ્ધાર્થ આર્યને 5-0થી હરાવીને ખિતાબ જીત્યો હતો. દિમિત્રીએ, પ્રથમ પોઈન્ટથી, ટોપ્સિન અને મોટા સર્વ્સ સાથે ભારે શક્તિ સાથે મેચ પર પ્રભુત્વ મેળવ્યું…

નેશનલ ગેમ્સ : વૈદેહી ચૌધરી ચેમ્પીયન

ગોવા ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સની ટેનિસ ઇવેન્ટમાં ગુજરાતની વૈદેહી ચૌધરી ફાઇનલમાં તેલંગનાની રશ્મીકાṝશ્રીવલ્લીને ૭-૫, ૭-૬(૩) થી પરાજય આપી ચેમ્પીયન બની છે. આમ ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગુજરાતી ખેલાડી વૈદેહી ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ટેનિસમાં ગુજરાત માટેશાનદાર પ્રદર્શન કરી રહી છે અનેતેણે રાજ્ય માટે ઘણી સફળતા હાંસલ કરી છે. આ વખતે ગોવામાં પણ…

યુવા કબડ્ડી સિરીઝ મોનસૂન એડિશન 2023માં પ્રભાવિત કરનાર ટોપ-5 યુવા ભારતીય સ્ટાર્સ

નવી દિલ્હી CARS24 યુવા કબડ્ડી સિરીઝ મોનસૂન એડિશન 2023 માં ભારતની કેટલીક સૌથી આશાસ્પદ કબડ્ડી પ્રતિભાઓ જોવા મળી હતી, જેણે ઓવર-ધ-ટોપ એક્શન આપી હતી જેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મદુરાઈમાં આયોજિત, ક્રાંતિકારી કબડ્ડી ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે રમાયેલી કુલ 132 મેચોમાં 300 થી વધુ ખેલાડીઓએ રોમાંચક પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની ઉત્તેજક…

કેન વિલિયમ્સનના ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન

કેન વિલિયમ્સને વન-ડે વર્લ્ડ કપની 25 મેચની 24 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી નવી દિલ્હી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ2023ની 35 મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ ટીમમાં તેના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સનની વાપસી થઇ છે. બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયા બાદ તે સતત 4 મેચ રમી શક્યો ન હતો. પરંતુ પાકિસ્તાન સામે ટીમમાં પરત…

રચિન રવીન્દ્રની વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી

રચિનના નામે વન-ડે વર્લ્ડ કપ 2023માં ત્રણ સદી, વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન નવી દિલ્હી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપ2023ની 35મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવીન્દ્રે સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડ માટે તે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર…

વર્લ્ડ કપમાં પાક. તરફથી સૌથી વધુ 90 રન આપનાર આફ્રિદી પ્રથમ બોલર

હરિસ રઉફના નામે પણ એક શરમજનક રેકોર્ડ, વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ખાનાર બોલર બની ગયો નવી દિલ્હી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 34મી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બાબર આઝમનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6…

LALIGA EA SPORTS Matchday 12 પૂર્વાવલોકન: રીઅલ મેડ્રિડ રેયો વાલેકાનોનો સામનો કરવા માટે બર્નાબ્યુમાં પરત ફરી, જ્યારે બાર્સા પાસે રીઅલ સોસિએદાદ ખાતે કઠિન ગેમ છે

LALIGA EA SPORTS ટાઇટલ રેસ ગરમ થઈ રહી છે, જેમાં રિયલ મેડ્રિડ અને Girona FC ગત સપ્તાહમાં તેમની જીત બાદ 28 પોઈન્ટ પર આગળ અને સ્તર પર છે. લોસ બ્લેન્કોસ માટે, તેઓ જુડ બેલિંગહામ બ્રેસને આભારી સિઝનના પ્રથમ ELCLASICOમાં વિજય મેળવ્યો હતો અને તેઓ આ સપ્તાહના અંતે બર્નાબ્યુમાં પાછા ફર્યા હતા, જ્યારે FC બાર્સેલોના જ્યારે…

LALIGA ની એકેડેમી વિશ્વ મંચ પર અલગ છે

CIES ફૂટબોલ ઓબ્ઝર્વેટરીના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે રીઅલ મેડ્રિડની એકેડમીમાં યુરોપની પાંચ મુખ્ય લીગમાં રમતા સ્નાતકોની સૌથી વધુ સંખ્યા છે, જ્યારે એથ્લેટિક ક્લબ તેની પોતાની પ્રથમ ટીમમાં સૌથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરતી ક્લબ છે. CIES ફૂટબોલ ઓબ્ઝર્વેટરીએ ક્લબોની સમીક્ષા કરતો અભ્યાસ હાથ ધર્યો છે કે જેની એકેડેમી વિવિધ ફૂટબોલ લીગમાં સૌથી વધુ…

વાનખેડે સ્ટેડિયમમાં સારા..સારાના નારા લાગ્યા, વિરાટે શુભમનને ચિયર કરવા કહ્યું

ગિલ ખરાબ શોટનો શિકાર બન્યો હતો, જે બાદ સારા તેંડુલકરનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમે એક પછી એક તમામ 6 મેચ જીતી છે. અને તેની સાતમી મેચમાં તે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં શ્રીલંકા સામે આવી છે. જેમાં ભારતે શ્રીલંકાને 302 રને હરાવીને…

ઈડન ગાર્ડન ટિકિટ ગોટાળમાં કેબની કી ભૂમિકા નથીઃ સૌરવ

કેબ એ જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો મોટો હિસ્સો અલગ રાખી દીધો હોવાનો આરોપ નવી દિલ્હીભારતીય ક્રિકેટ બોર્ડના (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગઈ કાલે પોતાના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં યોજાનારા વિશ્વ કપ મુકાબલાના ટીકિટ વિવાદમાં…

ભારત માટે સૌથી વધુ 308 મેચમાં વિજય મેળવનારો વિરાટ પ્રથમ બેટસમેન

કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી સફળ ખેલાડી બની ગયો મુંબઈ ભારતે ગઈકાલે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકા સામે 302 રને મોટી જીત મેળવી હતી. આ જીત સાથે જ વિરાટ કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી…

એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના 6 ખેલાડીએ નવ મેડલ મેળવ્યા

ગુજરાતના 19 ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરવા ચીન ખાતે ગયા હતા અમદાવાદભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કરતા કુલ 111 મેડલ જીત્યા હતા, જેમાં 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત તરફથી ગુજરાત રાજ્યના 19 ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 6 ખેલાડીઓએ 9 મેડલ મેળવી ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે…

સા. આફ્રિકાએ વન-ડે વર્લ્ડ કપમાં એક એડિશનમાં સૌથી વધુ વખત 300થી વધુનો સ્કોર કર્યો

પ્રથમ બેટિંગ કરતા સતત 8 મેચોમાં 300 રનનો આંકડો પાર કરનાર ટીમ પણ બની ગઈ પૂણે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે પુણેમાં વન-ડે વર્લ્ડ કપ2023ની 32મી મેચ રમાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 190 રનના અંતરથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા. આ સાથે જ સાઉથ આફ્રિકન ટીમે ઈતિહાસ…

2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે રાઘવ જયસિંઘાની અને દિમિત્રી બાસ્કોવ વચ્ચે સેમિફાઈનલ

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આજે મુખ્ય ડ્રોના સિંગલ્સ અને ડબલ્સ બંનેની સેમિફાઇનલ છે.આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એસ ટેનિસ એકેડમી ખાતે રમાય છે. આજના પરિણામો: ટોચના ક્રમાંકિત રાઘવ જયસિંઘાણીએ કશીત નાગરાલે (MH) ને હરાવ્યો 6-1, 6-2નાગરાલેએ રાઘવ જયસિંઘાનીના અનુભવને દૂર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તે…

લાલીગાના દંતકથાઓ: જુઆન કાર્લોસ વેલેરોન, જાદુઈ મિડફિલ્ડર જે લાસ પાલમાસ અને લા કોરુનામાં હીરો બન્યો

કેનેરી ટાપુઓ અને તેની બાળપણની ક્લબ UD લાસ પાલમાસમાં પાછા ફરતા પહેલા વેલેરોન ડેપોર્ટિવો ડે લા કોરુના ખાતે દંતકથા બની ગયા હતા, જ્યાં તેમની વ્યાવસાયિકતાએ વર્તમાન અમરિલોસ ખેલાડી સેન્ડ્રો પર અસર કરી હતી. કેનેરી ટાપુઓના આર્ગ્યુઇનેગ્યુન શહેરમાં જન્મેલા અને ઉછરેલા, જુઆન કાર્લોસ વેલેરોને કદાચ કલ્પના પણ નહોતી કરી કે તે ગેલિશિયન શહેર સ્થિત ડેપોર્ટિવો ડે…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા

અમદાવાદ અમદાવાદની અત્યંત નોંધપાત્ર ગોલ્ફર ટુર્નામેન્ટમાં સમાવેશ પામતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) 2023 હવે પૂર્ણ થવાને આરે છે. ગુલમહોર ગ્રીન્સ, ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે તા.28 અને 29 ઓક્ટોબર ના રોજ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલ 11 રાઉન્ડની ટુર્નામેન્ટના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા હતા. 0 થી 14 હેન્ડીકેપ…

જુડ બેલિંગહામ, વિની જુનિયર અને ઐતાના બોનમાટી 2023ના બેલોન ડી’ઓર એવોર્ડમાં લાલિગા માટે આગેવાની કરે છે

LALIGAના ખેલાડીઓ અને ક્લબો ફરી પેરિસમાં ફૂટબોલની દુનિયાના સ્ટેન્ડઆઉટ ખેલાડીઓ માટેના વાર્ષિક ફ્રાન્સ ફૂટબોલ પુરસ્કારોમાં સૌથી આગળ હતા, અને તેમ છતાં તેઓએ ફરીથી ઘણા પુરસ્કારો મેળવ્યા હતા, જેણે ચુનંદા લોકોમાં સ્પેનિશ ફૂટબોલનું સ્થાન મજબૂત કર્યું હતું. રિયલ મેડ્રિડના જ્યુડ બેલિંગહામે 21 વર્ષથી ઓછી ઉંમરના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી માટે કોપા ટ્રોફી જીતી લીધી. માત્ર 20…

શુભમન ગિલ મેચ બાદ સૌથી પહેલા પિતાને ફોન કરે છે

મોટો થઇ રહ્યો હતો ત્યારે ગિલનો આદર્શ ખેલાડી સચિન તેંડુલકર હતો, પરંતુ વર્તમાન સમયમાં તે વિરાટ કોહલીને આદર્શ તરીકે જુવે છે નવી દિલ્હીભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન ઘણી બાબતો અંગે ખુલાસો કર્યો છે. ગિલે જણાવ્યું હતું કે તેની જર્સીનો નંબર 77 કેમ છે, તેનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે અને તેનું…

ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને ગોલ્ફ રમતા ઈજા, ઈંગ્લેન્ડ સામે નહીં રમે

ઈજાના કારણે મેકસવેલ લગભગ 8 દિવસ સુધી ક્રિકેટથી દૂર રહેશે નવી દિલ્હીઓસ્ટ્રેલિયાની ટીમ વનડે વર્લ્ડ કપ 2023માં શરૂઆતની 2 મેચ હાર્યા બાદ જબરદસ્ત ફોર્મમાં જોવા મળી છે. છેલ્લી 4 મેચમાં સતત જીત મેળવી ઓસ્ટ્રેલિયા પોઈન્ટ્સ ટેબલ પર ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે છે. ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને એક મોટો…

પ્રેશરમાં ખેલાડી હનુમાન બની જાય છે, પોતાની તાકાત ભૂલી જાય છેઃ ધોની

શરૂઆતથી જ લોકો મને એક મહાન ક્રિકેટર તરીકે નહિ પણ એક સારા માણસ તરીકે યાદ કરે તેવું હું ઈચ્છું છું નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે પોતાના અંગત જીવનની ઘણી રસપ્રદ વાતોનો ઉલ્લેખ કર્યો છે અને કેટલીક ભાવનાત્મક બાબતો વિશે પણ વાત કરી…