સફળતા રાતોરાત નથી મળતી, મહેનત-તૈયારી જરૂરીઃ સચીન તેંડૂલકર

અમદાવાદમાં સ્પોટર્સ એકેડમીની મુલાકાતે આવેલા પૂર્વ ક્રિકેટરે યુવાનો અને તેમના વાલીઓને સારા ખેલાડીની સાથે સારા માણસ બનવાની સલાહ આપી અમદાવાદ સફળતા ક્યારેય રાતોરાત મળથી નથી, તેના માટે પુષ્કળ મહેનત કરવી પડે છે. વાલીઓએ પણ તેમના બાળકોને પુરતી આઝાદી આપવી જોઈએ કે જેથી તેઓ તેમની પ્રતિભા ખિલવી શકે, એમ ક્રિકેટના ભગવાન મનાતા સચીન તેંડૂલકરે એક કાર્ક્રમ…

2026માં ટીમ ઈન્ડિયા માટે દાવો કરનારા 5 ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે

IPL 2026 માં ઘણા યુવા ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે . તેમાંથી કેટલાક ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની કેપ મેળવી શકે છે  એસવીએન,નવી દિલ્હી IPL ની દરેક સીઝન ભારતીય ટીમમાં યુવા પ્રતિભાઓનો ભરપૂર સંગ્રહ લાવે છે. યુવા ખેલાડીઓ માટે, IPL એ તેમની પ્રતિભા દર્શાવવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. દુનિયા તેમના પર નજર રાખી રહી…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં રાઈસિંગ સન એફસીનો રેવ્સ એફએ પર 3-2 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 18.5.26એ  સીનિયર મેન્સની 2 મેચો રમાડવામાં આવી હતી. જેમાં  રાઈસિંગ સન એફસી એ રેવ્સ એફએ પર 3-2 થી, ગોટ એફસી એ  એમેચ્યોર એફસી પર 7-3 થી, વિજય મેળવ્યો હતો. સીનિયર વુમન્સની 6 મેચો રમાડવા માં આવી હતી.જેમાં  પારૂલ એફસી એ પ્રોગ્ર્સિવ એસએ પર…

અમદાવાદમાં ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ, 50 લાખના પુરસ્કાર

પહેલી જૂનથી સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે મેગા ઇવેન્ટ, દેશમાં દર વર્ષે આ પ્રકારની ઇવેન્ટ યોજવાનું વિઝનઃ દેવ પટેલ અમદાવાદ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (આઆઇસીએફ)ના નેજા હાઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના ઉપક્રમે પહેલીથી આઠમી જૂન દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 50 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ…

Satwik-Chirag finish Thailand Open with silver

Patumwan (Thailand) India’s top men’s doubles pair Satwiksairaj Rankireddy and Chirag Shetty finished runners-up at the Thailand Open after going down to Indonesia’s Leo Rolly Carnando and Daniel Marthin 21-12, 25-23 in a 53-minute final at the Nimibutr Stadium in Thailand. A difficult opening game saw Satwik and Chirag struggle to find momentum, with the…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 17.5.26એ  સીનિયર મેન્સની 8 મેચો રમાડવા માં આવી હતી જેમાં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી, પારૂલ એફએ એ રેવ્સ એફએ પર 9-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પારૂલ એફસી પર 9-2 થી, પીએમ ફાઉન્ડેસને એકે ઇલાઇટ એફએ પર 22-1 થી, દ્વિવેદી બ્રધર્સે…

YAN LI POWERS CHINA TO TRIPLE GOLD IN WOMEN’S +86KG

2026 Asian Senior Weightlifting Championships Gandhinagar, Gujarat | China’s Yan Li delivered a spectacular performance on the final day of the 2026 Asian Senior Weightlifting Championships, winning all three Gold Medals in the Women’s +86kg category. Yan Li dominated the event with lifts of 145kg in Snatch, 178kg in Clean & Jerk, and a total…

એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે જુનિયર બોયઝ ફૂટબોલ સમર કોચિંગ કેમ્પ

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ  માટે  સમર કોચિંગ કેમ્પનું આયોજન એસજીવીપી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 15.5.26, ના રોજ 80 જેટલા ખેલાડીઓ ગુજરાતના તમામ જિલ્લામાંથી આવ્યા હતા તેમાંથી 35 ખેલાડીઓનું સિલેકસન કરી રાજ્ય કક્ષાના સમર કેમ્પ 16.5.26 થી 5.6.26 સુધી રાખવામા આવ્યો છે તેમાં મોકલાશે. આ કોચિંગ કેમ્પ  ગુજરાત જુનિયર…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં ગોટ એફસી એ રાઈસિંગ સન એફસી પર 5-2 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 વડોદરાના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. 16.5.26એ  સીનિયર મેન્સની 8 મેચો રમાડવામાં આવી હતી પારૂલ એફએ એ એમેચ્યોર એફસી પર 5-3 થી, ગોટ એફસી એ રાઈસિંગ સન એફસી પર 5-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પીએમ ફાઉન્ડેસન પર 5-1 થી, પારૂલ એફસી…

યુએઈ ILT20 સિઝન માટે સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક

અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા ડીપી વર્લ્ડ યુએઈ ILT20 લીગની આગામી સિઝન અગાઉ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ રણનીતિકાર સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હેલમૉટ પાસે 2 દાયકાથી વધુ સમયનો ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટનો બહોળો અનુભવ છે, જેમાં વિશ્વભરની વિવિધ ટી20 લીગનો અનુભવ પણ સામેલ છે. સાયમન 2013થી આઈપીએલમાં હૈદરાબાદ ફ્રેન્ચાઈઝનો…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં પારૂલ એફ એ સહિતની ટીમોનો વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 નો 15.5.26 થી બરોડાના સમા ઈન્ડોર હૉલ ખાતે શાનનદાર પ્રારંભ થયો છે.  જેમાં 15.5.26 ના  સીનિયર મેન્સ ની 8 મેચોમાં પારૂલ એફએ એ ગોટ એફસી પર 6-2 થી, એમેચ્યોર એફસી એ રેવ્સ એફએ પર 8-0 થી, પ્રોગ્ર્સિવ એસએ એ એકે ઇલાઇટ એફએ પર…

DPR Korea’s Song Kuk Hyang Sets New Records, India’s Harjinder Kaur Finishes Fourth with a bronze in Snatch event in Women’s 69kg at 2026 AWF Asian Championships

Gandhinagar The women’s 69kg category at the 2026 Asian Weightlifting Championships witnessed an outstanding performance from DPR Korea’s Song Kuk Hyang, who clinched three gold medals and established new records in the Clean & Jerk and Total categories at the Mahatma Mandir Exhibition Hall in Gandhinagar, Gujarat. Representing DPR Korea, Song Kuk Hyang dominated the…

સ્ટાર બોક્સર નિકહત ઝરીન ટ્રાયલમાં હારી ગઈ , કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાંથી બહાર

પટિયાલામાં આયોજિત ટ્રાયલ્સમાં સાક્ષી ચૌધરી સામે હાર્યા બાદ ભારતની સ્ટાર બોક્સર નિખત ઝરીન કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ બંને ગુમાવશે એસવીએન,નવી દિલ્હી ભારતની સ્ટાર બોક્સર અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ તેમજ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાવાની છે ….

રોબિનસિંહ IPLની વચ્ચે જ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝ છોડી, 16 વર્ષના સંબંધનો અંત આવ્યો

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંહ અને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝ અલગ થઈ ગયા છે. રોબિન 2010 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા અને ત્યાં તેના સમય દરમિયાન તેણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે એસવીએન,નવી દિલ્હી  ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તે 2010 થી MI સાથે સંકળાયેલો હતો. રોબિને શુક્રવારે…

Asian Boxing U15 & U17 Championships 2026: India Tops U-15 Girls Medal Standings with 7 Gold, Finishes with 9 Gold Overall

U-15 girls shine with 7 gold, boys contribute 2 gold in impressive campaign Tashkent India delivered a dominant performance at the Asian Boxing U15 Championships 2026, finishing with an impressive 27 medals, including 9 gold, 6 silver and 12 bronze, while topping the U-15 girls medal standings.. The U-15 girls spearheaded the campaign with a…