બે મિનિટથી ઓછા સમય સાથે 200 મીટર બટરફ્લાયમાં મેડલ જીતવો છેઃ સાજન પ્રકાશ
ભારતના સ્ટાર સ્વિમર બે વખતના ઓલિમ્પિયન સાજન પ્રકાશની નવ વર્ષ બાદ એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપમાં વાપસી, એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ પહેલા સાજન પ્રકાશે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓની પ્રશંસા કરી અમદાવાદ બે વખતનો ઓલિમ્પિયન સાજન પ્રકાશ 28 સપ્ટેમ્બરથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થનારી 2025 એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપમાં એક મુખ્ય એશિયાની સ્પર્ધામાં પાછો ફર્યો છે….
