પાર્કિન્સન્સ પર અમદાવાદના ડીકે પટેલ હોલમાં શનિવારે વિશેષ કાર્યક્રમ

પર્કિન્સન્સ ડિસિઝ સોસાયટી ગુજરાત (ઈન્ડિયા) દ્વારા સંસ્થાના 25 વર્ષ પર રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 9.30થી 11.30 દરમિયાન એક વિશેષ કાર્યક્રમ યોજાશે. અમદાવાદના નવરંગપુરા ખાતેના ડીકે પટેલ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં શહેરના જાણીતા ન્યૂરો સર્જન ડૉ. સાગર બેટાઈ આધુનિક સમયમાં પાર્કિન્સન્સ રોગની સારવારમાં શું બદલાયું ચે એ વિષય પર પ્રવચન આપશે….

એપીઆઈ અને આઈસીપીએ ભારતમાં હાઈપરટેન્શન સંભાળને બહેતર બનાવવા ડોક્ટરો માટે વ્યવહારુ માર્ગદર્શિકાઓ જારી કરી

નવી દિલ્હી ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (આઈસીપી) સાથે સહયોગમાં ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા (એપીઆઈ) દ્વારા ટાઈપ 2 ડાયાબીટીસ મેલાયટસ (ટી2ડીએમ) સાથેના ભારતીય દર્દીઓમાં હાઈપરટેન્શનની માવજત પર માર્ગદર્શિકાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકાઓ ભારતમાં હાઈપરટેન્શન અને ડાયાબીટીસના વધતા બમણા બોજની માવજત કરવા માટે વિગતવાર, પ્રદેશ વિશિષ્ટ પ્રોટોકોલ માટે વધતી જરૂરને પહોંચી વળે છે. હાઈપરટેન્શન…

નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા હિંમતનગર ખાતે આવિષ્કાર હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયું

મા યોજનાકાર્ડ ધારકો માટે આ ક્લિનિક મફત ડાયાલિસિસ અને પરિવહન સહાય પ્રદાન કરશે હિંમતનગર એશિયાની અગ્રણી ડાયાલિસિસ નેટવર્ક નેફ્રોપ્લસ (NephroPlus) હિંમતનગર, ગુજરાતમાં આવિષ્કાર હોસ્પિટલ, GIDC, મોતીપુરા ખાતે તેનો નવો અત્યાધુનિક ડાયાલિસિસ ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ નવા ક્લિનિકનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયને ઉત્તમ ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવાનો છે. હિંમતનગરના નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા…

બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપો

ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે, એવું પણ કોર્ટનું સુચન તિરુવનંતપુરમમંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું કે, જો માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા ભોજનના બદલે માંના હાથનું બનાવેલું…

આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બેંગલુરૂ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને લીધે મોત નીપજ્યું છે. આ મામલે ખુદ આઈઆઈએમ બેંગ્લુરુ દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં…

વોટ્સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ કરાયું

વોટ્સએપ યુઝર્સ તેમના વોટ્સએપ કોન્ટેક્ટને 60 સેકન્ડ સુધીના વીડિયો મોકલી શકશે નવી દિલ્હીલોકપ્રિય મેસેન્જિંગ એપ વોટ્સએપનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એક મોટા યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા ફીચર્સ અંગે અપડેટ્સ મળતા રહે છે. વોટ્સએપના એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું અપડેટ આવી રહ્યું છે. વોટ્સએપ અપડેટ વિશે માહિતી આપતી વેબસાઈટના એક અહેવાલમાં…