February 2024

પરીક્ષાખંડમાં મોબાઈલ-સ્માર્ટ વોચ લાવશો તો પોલીસ ફરિયાદ થશે

વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષામાં…

મુઈજ્જુનો ભારતીય સૈન્ય કર્મચારીઓ અંગેનો દાવો ખોટો છેઃ શાહિદ

અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી, સરકારના શાસનમાં પારદર્શકતા મહત્વની ભૂમિકા ભજવે છે અને સત્ય બહાર આવવું અત્યંત જરૂરી માલી માલદીવના પૂર્વ વિદેશમંત્રી અને વિપક્ષના નવા નેતા અબ્દુલ્લા…

કેન્સરના દર્દીઓ માટે એઈમ્સે એઆઈ આધારિત ફોન એપ લોન્ચ કરી

એઆઈ કેન્સરની સારવારમાં ડોકટરોની જગ્યા લેશે નહીં, પરંતુ તેમને કેન્સરના દર્દીઓની સારવારમાં મદદ કરશે નવી દિલ્હી કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી એઈમ્સ એ એક સ્માર્ટ ફોન એપ્લિકેશન – ઉપચાર લોન્ચ…

આઈટીના પગલાંને કોંગ્રેસે આર્થિક આતંકવાદ ગણાવ્યો

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ રૂ. 210 કરોડની કરની માંગ પેન્ડિંગ છે નવી દિલ્હી કોંગ્રેસે…

ભારતીય મૂળના બ્રિટનના પ્રોફેસરની બેંગ્લુરૂ એરપોર્ટ પર ધરપકડ

બેંગલુરુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કોઈ કારણ આપ્યા વિના ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હોવાનો પ્રોફેસરનો દાવો બેંગ્લુરુ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસરની બેંગ્લુરુ એરપોર્ટ પર પહોંચતા…

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ

વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે નવી દિલ્હી ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું…

પ્રથમ આઠ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાની યશસ્વીની સિધ્ધિ

બ્રેડમેને પ્રથમ 8 ટેસ્ટ મેચમાં કુલ 1210 રન બનાવ્યા હતા, યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 8 ટેસ્ટ મેચમાં 973 રન બનાવ્યા રાંચી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ…

રોહિતની સરફરાઝને ચેતવણી, ઓય હીરો નહીં બનને કા

સુકાનીની ચેતવણી બાદ સરફરાઝે પહેલા હેલ્મેટ પહેરી અને પછી સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ શરૂ કરી હતી રાંચી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના…

ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

ગુજરાતના જેતપુરમાં જન્મેલા ગાયકે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા મુંબઈ બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની…

અગ્નિપથ યોજનાથી બે લાખ યુવાનોનાં સપનાં તૂટ્યાઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો નવી દિલ્હી કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે,…

માનહાની કેસમાં કેજરીવાલે સુપ્રીમમાં પોતાની ભૂલ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા આદેશ આપ્યો, આ કેસની આગામી સુનાવણી 11મી માર્ચે થશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની…

ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી ભારતનો શ્રેણી પર કબજો

ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ કરી લીધો રાંચી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને…

ભારત ટેક્સનું એફ-5 સૂત્ર ટેક્નોલોજીને ટ્રેડિશન સાથે જોડે છેઃ મોદી

વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા…

સેન્સેક્સમાં 352 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ, એચયુએલ, અને એચડીએફસી બેંકના શેર ઉછળીને બંધ થયા હતા, જ્યારે એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ટાઇટનના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈ સોમવારે શેરબજારના કામકાજમાં…

ટ્રાઈએ કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા લોકોના નામ દર્શાવવા કહ્યું છે, જેથી યુઝર્સ જાણી શકે કે કોલ કોણે કર્યો છે નવી દિલ્હી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલિકોમ…

પત્નીના નામે ખરીદાયેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણાશે

મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ પર અધિકાર રહેશે નહીઃ અલ્લાહબાદ હાઈકોર્ટ અલ્લાહબાદ અલ્લાહાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ પર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો…

સરકારી કર્મીના દેખાવનો પ્રશ્ન પૂછાતાં ઋષિકેશ પટેલે ચાલતી પકડી

છેલ્લાં ઘણાં સમયથી કર્મચારીઓ ‘હિત રક્ષક સમિતિ’ નામે રચાયેલા સંગઠન હેઠળ વિરોધ કરી રહ્યા અમદાવાદ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શુક્રવારે સરકારી કર્મચારીઓના દેખાવ અંગે સવાલો પૂછતાં અચાનક જ…

દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી, . ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવાયા

25 ફેબ્રુઆરીએ શંભૂ અને ખનૌરી બોર્ડર પર દેશભરના ખેડૂતોને જાગૃત કરાશે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ…

દેશમાં પહેલી જુલાઈથી ત્રણ ફોજદારી કાયદા લાગુ થશે

પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ થશે નવી દિલ્હી દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ…

ફ્રાંસના ધ્વજને શેતાની ગણાંવનારા ઈમામની દેશમાંથી હકાલપટ્ટી

ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી પેરિસ ફ્રાંસની સરકારે આફ્રિકન દેશ ટ્યૂનિશિયાના એક ઈમામને ભડકાઉ નિવેદન બદલ દેશમાંથી રવાના કરી દીધા છે. ઈમામ…