રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ માટે રાજ્યની ટીમની પસંદગી સ્પર્ધા

Spread the love

અમદાવાદ

રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની પસંદગી માટેની ટુર્નામેન્ટ ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા ક્વીન્સ સ્ક્વેર વિમેન્સ એસોસિએશન દ્વારા સ્વ. અનિલા કિશોરકુમાર શાહ ની યાદમાં

18.5.2024 અને 19.5.2024 સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી.

અંતિમ સ્ટેન્ડિંગ નીચે પ્રમાણે છે

1) તેજસ્વિની સાગર – 5.5 પોઈન્ટ. 2) નંદિની મુદલિયાર – 5 પોઈન્ટ.

3) અસુદાની રૂહાની રાજ – 5 પોઈન્ટ. 4) અદિત્રી શોમ – 4.5 પોઈન્ટ.

5) જીજ્ઞા જોષી – 4.5 પોઈન્ટ. 6) માહી અમિત દોશી – 4.5 પોઈન્ટ.

ટોપ ટેન વિજેતાઓને 10000/-નો રોકડ પુરસ્કાર ટ્રોફી સાથે એનાયત કરવામાં આવ્યા. ટોચના ચાર વિજેતાઓ રાષ્ટ્રીય ટુર્નામેન્ટ જે તમિલનાડુ ખાતે યોજાશે તેમાં ભાગ લેશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *