ઓરિએન્ટ ક્લબ બુદ્ધીબલ ટ્રોફી અને ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટ

Spread the love

અમદાવાદ

ઓરિએન્ટ ક્લબ બુદ્ધીબલ ટ્રોફી અને ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન અને ચતુરંગ ચેસ એકેડેમી દ્વારા ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:

U-9: U-11:

1) મિશિકા કાપડિયા – 5 પોઈન્ટ 1) મેઘ પરમાર – 4.5 પોઈન્ટ

2) દેવાંશ પટેલ – 4.5 પોઈન્ટ 2) વિશ્વનાથ – 4.5 પોઈન્ટ

3) આશ્રય રવાણી – 4.5 પોઈન્ટ 3) વિની ગાંધી – 4.5 પોઈન્ટ

4) રજની દિવ્યાંશ – 4.5 પોઈન્ટ 4) અથર્વ શાહ – 4.5 પોઈન્ટ

5) ધ્વનીત ઠાકોર – 4 પોઈન્ટ 5) અનય શાહ – 4 પોઈન્ટ

ઓપન અને U-14:

1) આત્મન રાવલ – 5 પોઈન્ટ

2) નિમેશ સોલંકી – 4 પોઈન્ટ

3) અનય તિવારી – 4 પોઈન્ટ

4) જશ વડોદરિયા – 4 પોઇન્ટ

5) દર્શ ત્રિવેદી – 4 પોઈન્ટ

ટોચના વીસ વિજેતાઓને રૂ.26400/-ના રોકડ પુરસ્કાર અને ત્રણ સિનિયર વિજેતાઓને રૂ.2400/ના રોકડ પુરસ્કાર પણ અપાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *