કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024, શ્રીલંકા માટે પ્રશાંત રાવલની આર્બિટર તરીકે નિયુક્તી

Spread the love

સુરત, ગુજરાતના પ્રશાંત રાવલ, ગુજરાતના એક યુવાન આર્બિટર છે કે જેમની શ્રીલંકા ખાતે 27મી ઓગસ્ટથી 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા આર્બિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ગુજરાત ચેસ સમુદાય માટે ગર્વની ક્ષણ છે. અખિલ ભારતીય ચેસ ફેડરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 8 દેશોના કુલ 250 ખેલાડીઓ ભાગ લેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *