ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ: ૧૫ દિવસમાં ૩૮ ઝડપાયા, ૩૫ સામે FIR

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ૨૯૮ ટીમોએ રાજ્યભરમાં હાથ ધરી તપાસ; રાજકોટમાં સૌથી વધુ ૧૭ બોગસ તબીબો ઝડપાયા, દિવાળી બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો અને ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન…

સુરતના વિકાસને નવી ગતિ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું

દિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ; યોગીચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી બનશે વધુ સુગમ, ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત સુરત સુરત શહેરના વધતા જતા શહેરી વિસ્તાર અને વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે સુરતના નાગરિકોને વધુ…

સરથાણામાં રૂ. 6.59 કરોડના ખર્ચે સુમન સ્કૂલનું નિર્માણ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નિરીક્ષણ કર્યું

આધુનિક શિક્ષણ સુવિધાઓથી સજ્જ નવા ભવનમાં 18 વર્ગખંડો સાથે એઆઈ લેબ, સાયન્સ લેબ અને કોમ્પ્યુટર રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે સુરત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા કામરેજ-158 વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સુરતના સરથાણા વિસ્તારમાં નિર્માણાધીન સુમન સ્કૂલના નવા ભવનની સ્થળ મુલાકાત લઈ બાંધકામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રોજેક્ટની પ્રગતિ, બાંધકામની ગુણવત્તા અને…

કામરેજ વિધાનસભાના વિકાસને વેગ : રૂ. ૧૧.૪૦ કરોડના ૪ રસ્તાના કામોને મંજૂરી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ નવા રસ્તાઓ માટે મંજૂરી; પ્રફુલ પાનશેરીયાની રજૂઆતને પગલે કામરેજના માર્ગ માળખાને મળશે વધુ મજબૂતી સુરત કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોને વધુ વેગ આપવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત કુલ રૂ. ૧૧.૪૦ કરોડના ખર્ચે ૪ નવા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યોને…

હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. રસ્તાઓ તાત્કાલિક ખુલ્લા કરવા તંત્રને સૂચના

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરત અને સુડા હદ વિસ્તારની કનેક્ટિવિટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ સુરત જનસુવિધાઓને વધુ સશક્ત અને સુલભ બનાવવાના હેતુથી સુરત શહેર અને સુડા હદ વિસ્તારમાં હાઈવેથી શહેરને જોડતા ટી.પી. (ટાઉન પ્લાનિંગ) રસ્તાઓના તત્કાલ આયોજન અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સંકલન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ…

પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ રાજ્યભરની હોસ્ટેલોના કિચનની સઘન તપાસ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ : SOPનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે સુરત સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી…

ફિલઝાહફાતેમા કદરીએ મહિલા ટાઇટલ જીત્યો, દાનિયા ગોડિલ અને રેહાંશ સિંઘવીને ડબલ ક્રાઉન

તાપ્તી વેલી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના ખેલાડીઓનો દબદબો; દાનિયાએ અંડર-17 અને અંડર-15 જ્યારે રેહાંશે અંડર-13 અને અંડર-11નો ખિતાબ જીત્યો સુરત ઘરઆંગણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સુરતની ફિલઝાહફાતેમા કદરીએ મહિલા વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુરતની જ દાનિયા ગોડિલ અને કચ્છના રેહાંશ સિંઘવીએ વયજૂથની ફાઇનલમાં બે-બે ખિતાબ જીતીને ડબલ ક્રાઉન મેળવ્યો…

અંગદાન થકી સુરતના યુવાનને મળ્યું નવજીવન, યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક હૃદય ટ્રાન્સપ્લાન્ટ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી કિશનભાઈ પેથાણીનું સફળ પ્રત્યારોપણ, બે વર્ષથી હૃદયની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા સુરત/અમદાવાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલી ઝડપી પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે સુરતમાં રહેતા 37 વર્ષીય કિશન રણછોડ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મૂળ…

કામરેજમાં તાપી નદીના ધોવાણ સામે સુરક્ષા પાળાનું કામ પૂર્ણ

માત્ર 30 દિવસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરાઈ સુરક્ષા દીવાલ, નદીકાંઠાના પરિવારોને પૂરના જોખમમાંથી મોટી રાહત સુરત કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે ધોવાણ સામે રક્ષણ આપતી સુરક્ષા પાળાની કામગીરી પૂર્ણ થતાં નદીકાંઠાના પરિવારોને મોટી રાહત મળી છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર પહોંચી સુરક્ષા પાળાની પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગત…

સુરત ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના અભિલાષ અને પ્રથા ફેવરિટ

ચાર રેન્કિંગ ટુર્નામેન્ટમાં પાંચ ટાઇટલ જીતનારી અમદાવાદની જોડી પર નજર; 650 ખેલાડીઓ લેશે ભાગ સુરત સુરતની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી મોખરાના…

ઝાયડસ કપમાં અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને પાટણની ટીમોની જીત સાથે જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ

વડનગરના એસએજી સ્પોર્ટ્સ સંકુલમાં 11 ઓગસ્ટ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ગુજરાતના 10 જિલ્લાઓની ટીમો વચ્ચે જંગ, નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ થશે વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ આજે વડનગર સ્થિત એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે થયો હતો. 7થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં…

સુરત નવી સિવિલમાં 96મું સફળ અંગદાન: ઓડિશાના યુવકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર દર્દીઓને નવજીવન

દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવાની સંમતિ આપી…

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર સેમી ફાઇનલમાં

મોરબીમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડ પૂર્ણ; જામનગરે અમદાવાદને 5-0થી હરાવી સર્જ્યો મોટો અપસેટ મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી ખાતે આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં લીગ તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલના આધારે રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર જિલ્લા ટીમોએ સેમી ફાઇનલમાં સ્થાન…

સ્ટેટ જુનિયર ફૂટબોલમાં મહેસાણા, જામનગર, સુરત અને જૂનાગઢનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 11.7.2025એ રમાયેલી મેચોમાં મહેસાણાએ રુદ્ર શુક્લાના 3 ગોલ, અવધુ પટેલના 2 અને કિસ્મતના 1 ગોલની મદદથી ખેડા ને 6-1 મહાત આપી હતી. ખેડા તરફથી ધૈર્ય દોશી દ્વારા 1 ગોલ કર્યો હતો. બીજી મેચમાં જામનગરે રોહન અંબીગરના 3 ગોલ, ઓમ નંદનીયા,…

34 મી જુનીયર ફૂટબોલમાં છોટાઉદેપુર, દ્વારિકા, સુરત અને અમદાવાદનો વિજય

મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં  આજની મેચોનાં પરિણામઃ છોટાઉદેપુરે સાસ્વત પાંડેના 2 ગોલ અને મયુર કુમાર રાઠવાના 2 ગોલની મદદથી મહેસાણાને  4-1 થી પરાજય આપ્યો હતો. મહેસાણાના રુદ્રકુમાર પટેલે 1 ગોલ કકર્યો હતો. બીજી મેચમાં દેવભૂમિ દ્વારિકાની ટીમે રાજવીરસિંહ જાડેજાના 2 ગોલ, સત્યમ ચૌબેના 1…

સ્ટેટ ટીટીમાં વર્તમાન ચેમ્પિયન અમદાવાદ અને સુરતને આસાન ડ્રો

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વર્તમાન મેન્સ ટીમ ચેમ્પિયન અમદાવાદ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન સુરતને સેમિફાઇનલ સુધી પ્રવેશવામાં આસાન ડ્રો મળ્યા છે. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન…

કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024, શ્રીલંકા માટે પ્રશાંત રાવલની આર્બિટર તરીકે નિયુક્તી

સુરત, ગુજરાતના પ્રશાંત રાવલ, ગુજરાતના એક યુવાન આર્બિટર છે કે જેમની શ્રીલંકા ખાતે 27મી ઓગસ્ટથી 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા આર્બિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ગુજરાત ચેસ સમુદાય માટે ગર્વની ક્ષણ છે. અખિલ ભારતીય ચેસ ફેડરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ…