યુએઈ ILT20 સિઝન માટે સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક

અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા ડીપી વર્લ્ડ યુએઈ ILT20 લીગની આગામી સિઝન અગાઉ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ રણનીતિકાર સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હેલમૉટ પાસે 2 દાયકાથી વધુ સમયનો ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટનો બહોળો અનુભવ છે, જેમાં વિશ્વભરની વિવિધ ટી20 લીગનો અનુભવ પણ સામેલ છે. સાયમન 2013થી આઈપીએલમાં હૈદરાબાદ ફ્રેન્ચાઈઝનો…

હિતેશ પટેલ (પોચી)ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં નિમણૂક

અમદાવાદ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન રેલવેની Zonal Railway Users Consultative Committee (ZRUC)માં સ્પેશ્યલ ઇન્ટ્રેસ્ટ કેટેગરી હેઠળ અમદાવાદના કાર્યકર હિતેશ પટેલ (પોચી)ની બે વર્ષ માટે સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ ઉપરાંત, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ માટેની ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં પણ હિતેશ પટેલ (પોચી)ની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી…

કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024, શ્રીલંકા માટે પ્રશાંત રાવલની આર્બિટર તરીકે નિયુક્તી

સુરત, ગુજરાતના પ્રશાંત રાવલ, ગુજરાતના એક યુવાન આર્બિટર છે કે જેમની શ્રીલંકા ખાતે 27મી ઓગસ્ટથી 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા આર્બિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ગુજરાત ચેસ સમુદાય માટે ગર્વની ક્ષણ છે. અખિલ ભારતીય ચેસ ફેડરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ…