હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં શ્રીમદ ભગવદગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટેશ્લોકગાનસ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજાવી  ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *