સિનિયર મહિલા નેશનલ ટી20 સ્પર્ધા માટે ગુજરાતની ટીમ

Spread the love

ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI દ્વારા આયોજિત સિનિયર મહિલા T20 ટ્રોફી 2024-25,17-10-2024 થી 28-10-2024 દરમિયાન વડોદરા ખાતે રમાશે.

ગુજરાતની સિનિયર મહિલા ટી20 ટીમ

  1. ભાવના ગોપલાણી (C) 2. ગોપી મેંદપરા (WK) 3. મનાલી વાઘેલા (WK)
  2. આટેના શેખ 5. હિરલ સોલંકી 6. ઋત્વિષા પટેલ
  3. જાનવી પટેલ 8. જયા રામુ 9. કૃતિકા ચૌધરી
  4. મુસ્કાન વસાવા 11. રેણુકા ચૌધરી 12. સેજલ રાઉત
  5. સિમરન પટેલ 14. સ્તુતિ જાની 15. સીલ મીઠાઈવાલા

જયેન્દ્ર સાયગલ (કોચ) હીર શુક્લા (કોચ)

ડૉ. પરિતા વયેદા (એસ એન્ડ સી) કામિની શાહ (ફિઝિયો)

ક્રિના શાહ (મેનેજર)


ગુજરાતની સિનિયર મહિલા ટી20 ટીમ 2024-25ની તમામ મેચો નીચે આપેલા સમયપત્રક મુજબ વડોદરા ખાતે રમશે.
17-10-2024 – ગુજરાત VS ઓડિશા
18-10-2024 – ગુજરાત VS મુંબઈ
20-10-2024 – ગુજરાત VS મિઝોરમ
22-10-2024 – ગુજરાત VS તમિલનાડુ
24-10-2024 – ગુજરાત VS J&K
26-10-2024 – ગુજરાત VS આંધ્ર પ્રદેશ
28-10-2024 – ગુજરાત VS ગોવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *