
અમદાવાદ
હીરામણી પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા ચિન્મય મિશન અમદાવાદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચનાશ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમદાવાદની વિવિધ શાળાઓના 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી 160 વિદ્યાર્થી ફાઇનલ રાઉન્ડની સ્પર્ધામાં પસંદગી પામેલ હતા જેમાં હીરામણી શાળાના 14માંથી બે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાની ડી કેટેગરીમાં હીરામણીના વિદ્યાર્થી જાડેજા હરવીર સિંહએ પ્રથમ સ્થાન તથા કેટેગરી ઈમાં પટેલ ધન્વી એ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું.