હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ અને એકતાનો ભાવ કેળવાય તે હેતુસર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરામણિના પ્રાંગણમાં પતંગ ચગાવ્યા હતા. વિદ્યાર્થીઓ પવિત્ર બને, તંદુરસ્ત રહે અને ગગન જેવા વિશાળ બને તેમજ હૃદયમાં પ્રેમ, દયા, સદ્ભાવ જેવા ગુણો ખીલે. વિદ્યાર્થીઓએ પતંગ બનાવી ને તેને સુશોભન કરવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
