સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સ ટીમ બ્રોન્ઝથી સંતુષ્ટ

Spread the love

સેમિફાઇનલમાં પીએસપીબીની ટીમ સામે ગુજરાતનો 0-3થી પરાજય

સુરત

યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં બુધવારે અહીંના પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો કેમ કે સેમિફાઇનલમાં પીએસપીબીની ટીમ સામે તેનો 0-3થી પરાજય થયો હતો. 

વિમેન્સ સેમિફાઇનલ મુકાબલામાં પીએસપીબીની ટીમે ગુજરાત પર વર્ચસ્વ જમાવી દીધું હતું કેમ કે ક્રિત્વિકા સિંહા રોય, ફ્રેનાઝ અને ઓઇશિકીએ તેમની તમામ મેચ ગુમાવી હતી. પીએસપીબી માટે યશસ્વિની ઘોરપાડે, રિથ રિશ્યા અને સયાલી વાણીએ વિજય હાંસલ કર્યા હતા.

પરિણામ :

વિમેન્સ સેમિફાઇનલઃ ગુજરાત હાર્યા વિરુદ્ધ પીએસબીપી 0-3 (ઓઇશિકી જોઆરદાર હાર્યા વિરુદ્ધ યશસ્વિની ઘોરપાડે 5-11, 7-11, 8-11, ક્રિત્વિકા સિંહા રોય હાર્યા વિરુદ્ધ રિથ રિશ્યા 10-12, 5-11, 9-11, ફ્રેનાઝ ચિપીયા હાર્યા વિરુદ્ધ સયાલી વાણી 8-11, 8-11, 13-11, 5-11).

2 thoughts on “સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સ ટીમ બ્રોન્ઝથી સંતુષ્ટ

  1. Стоимость металлокерамического зуба.
    Металлокерамическая коронка на имплант [url=http://www.belfamilydent.ru/services/metallokeramicheskie-koronki/]http://www.belfamilydent.ru/services/metallokeramicheskie-koronki/[/url] .

  2. Экономия при протезировании зубов: секреты умных покупок, сохраняя результат на долгие годы.
    Стоматологическая клиника протезирование зубов [url=https://www.belfamilydent.ru/services/protezirovanie-zubov/]https://www.belfamilydent.ru/services/protezirovanie-zubov/[/url] .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *